ફિલ્મ ‘મિસરી’નું JOJO પ્લેટફોર્મ પર ડિજિટલ પ્રીમિયર, 19 ફેબ્રુઆરીથી ફિલ્મ થશે સ્ટ્રીમ

વર્ષ 2025ની સૌથી સફળ અને ચર્ચિત ગુજરાતી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘મિસરી’, થિયેટરોમાં પ્રેક્ષકોના દિલ જીત્યા બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. પ્રેમ, લાગણી અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 19 ફેબ્રુઆરી, 2026 થી લોકપ્રિય OTT પ્લેટફોર્મ JOJO પર થવા જઈ રહ્યું છે. કુશલ એમ. નાયક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક સંપૂર્ણ ઇમોશનલ…

Read More

27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં ગુંજશે નારી શક્તિનો અવાજ, આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’

ગુજરાત : ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઇતિહાસ રચવા અને સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ ફેલાવવા માટે ફિલ્મ ‘શક્તિ’  આગામી 27 ફેબ્રુઆરીના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે. ફિયરલેસ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે….

Read More

JOJO એપ પર ‘મન્થ ઓફ લવ’ની ધમાકેદાર ઉજવણી, ફેબ્રુઆરી માં રિલીઝ થશે બ્લોક બસ્ટર ફિલ્મો અને વેબ સિરીઝ

ગુજરાત, ફેબ્રુઆરી 2026: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર OTT પ્લેટફોર્મ JOJO દ્વારા ફેબ્રુઆરી 2026 ના મહિનાને “મન્થ ઓફ લવ” તરીકે સેલિબ્રેટ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ ખાસ કેમ્પેઈન અંતર્ગત પ્લેટફોર્મ પર ગુજરાતી સિનેમાની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મો અને વેબ સિરીઝનું એક ખાસ લાઇનઅપ રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રેક્ષકોને હૃદયસ્પર્શી રોમાંસ, આઇકોનિક લેગસી કન્ટેન્ટ અને હાઇ-એનર્જી…

Read More

થિયેટરોમાં સફળતા બાદ હવે JOJO એપ પર ‘મહારાણી’નો જાદુ; ઘર બેઠા માણો આ સુપરહિટ કોમેડી ફિલ્મ!

ગુજરાત : ગુજરાતી સિનેમાની અત્યંત લોકપ્રિય અને હૃદયસ્પર્શી સોશિયલ કોમેડી ફિલ્મ ‘મહારાણી’ હવે ડિજિટલ માધ્યમ પર પોતાની સફળતાના નવા શિખરો સર કરી રહી છે. મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ, આ ફિલ્મ હવે જાણીતા ગુજરાતી OTT પ્લેટફોર્મ JOJO એપ પર રિલીઝ કરવામાં આવી છે, જ્યાં તેને પ્રેક્ષકો તરફથી અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. નેશનલ એવોર્ડ…

Read More

સ્ટુડિયો અર્વા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ‘બ્લેક બર્થડે’ : ફિલ્મનું ટ્રેલર લોન્ચ

ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અર્વા  પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ ‘બ્લેક બર્થડે’નું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક  પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ, ચેતન દૈયા, જિતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ-વોલ્ટેજ…

Read More

ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો નવો અધ્યાય: શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ ‘પાતકી’નું દમદાર ટ્રેલર લોન્ચ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2026ની શરૂઆત એક ધમાકેદાર સસ્પેન્સ થ્રિલર સાથે થવા જઈ રહી છે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને ‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાંશ ક્રિએટીવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોશિએશન સાથે નિર્માણ થયેલ છે. ફિલ્મ ‘પાતકી’ નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે….

Read More

ઉતરાયણના પર્વ પર સ્ટાર પ્લસે લોન્ચ કર્યો ‘લવ ઉત્સવ’, પ્રેમની ઉડાન શરૂ

ભારતની અગ્રણી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાંની એક, સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું, રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે. રચનાત્મક સીમાઓ  પાર કરવા માટે જાણીતી આ ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે. આ ઉતરાયણે, સ્ટાર પ્લસે પ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી શૈલીમાં કરવાનો નિર્ણય લીધો છે. ‘લવ ઉત્સવ’ પહેલ…

Read More

અમદાવાદમાં ‘જય કન્હૈયાલાલ કી’ ટીમ દ્વારા રિવર ક્રુઝ પર ભવ્ય ઉજવણી

SVF એન્ટરટેઈનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન LLP દ્વારા નિર્મિત ફિલ્મ ‘જય કન્હૈયાલાલ કી’ ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ – ૦૯…

Read More

દેશ રે જોયા દાદા પરદેશ જોયા — પુનઃપ્રદર્શન લેખ

9 જાન્યુઆરી 2026થી ફરી સિનેમાઘરોમાં ગુંજશે દેશ રે જોયા દાદા પરદેશ જોયા — એક અમર ગુજરાતી સિનેમા ફરી મોટા પડદા પર કેટલીક ફિલ્મો માત્ર જોવાય છે.કેટલીક ફિલ્મો ઇતિહાસ રચે છે.અને કેટલીક ફિલ્મો પેઢીઓ સુધી જીવંત રહેનારી લાગણી બની જાય છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એવી જ એક અમર અને અવિસ્મરણીય ફિલ્મ છે — દેશ રે જોયા…

Read More

નવા વર્ષની ધમાકેદાર શરૂઆત: 1 જાન્યુઆરીએ રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’, દર્શકોમાં ફિલ્મની આતુરતા

ગુજરાત: ગુજરાતી સિનેમા જગતમાં હાસ્ય અને પારિવારિક લાગણીઓનો મનોરંજક ડોઝ લઈને આવી રહી છે ફિલ્મ ‘બિચારો બેચલર’. વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 1 જાન્યુઆરી, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સજ્જ છે. દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ કોમેડી અને ફેમિલી ડ્રામાનું એક શાનદાર મિશ્રણ…

Read More
Back To Top