બજારનાવિવિધબિઝનેસસાયકલમાંઊભીથતીરોકાણનીતકોનોલાભલેવાબજાજ AMCએ ‘બજાજફિનસર્વબિઝનેસસાયકલફંડ’ લોન્ચકર્યો
મુખ્ય વિશેષતાઓ: મુંબઈ, 20 નવેમ્બર, 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ AMC)એ ‘બજાજ ફિનસર્વ બિઝનેસ સાયકલ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે બિઝનેસ સાયકલ આધારિત થીમમાં રોકાણ કરશે. આ ફંડનો હેતુ બિઝનેસ સાયકલના વિવિધ તબક્કામાં લાભ મેળવી શકે તેવી કંપનીઓને ઓળખવાનો અને બદલાતી પરિસ્થિતિ મુજબ વિવિધ સેક્ટર તથા…
અમદાવાદમાં 9 ડિસેમ્બર, 2026 ના રોજ ‘ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવ ૨૦૨૬’ (GGEC 2026) યોજાશે: ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક ભાગીદારીને મળશે વેગ
અમદાવાદ : બ્રાન્ડ વિસ્ટા કન્સલ્ટિંગ અને ગ્રેટ પ્લેસીસ ટુ સ્ટડી ઇન ગુજરાત દ્વારા સંયુક્ત રીતે બુધવાર, ૯ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ હોટેલ હયાત રિજન્સી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ‘ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવ ૨૦૨૬’ (GGEC 2026) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક મંચ પર ઉદ્યોગસાહસિકતા, ઉદ્યોગ, નવીનતા (ઇનોવેશન), રોકાણ, ટકાઉ વિકાસ અને…
“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુતેની ભૂમિકા જ રાયનાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર
“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુ તેની ભૂમિકા જરાય નાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર દરેક પ્રેમકથાની શરૂઆત કોઈ નાટકીય એકરારથી જ થાય એવું જરૂરી નથી અને જીવનમાં દરેક મહત્ત્વની વ્યક્તિનો પ્રવેશ પણ કોઈ ભવ્ય અંદાજમાં જ થાય એવું નથી. ક્યારેક જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતી વ્યક્તિઓ…
ગીરના અસ્તિત્વની રક્ષા કાજે શક્તિ સ્વરૂપે ગર્જતી ‘અંબા’નું શાનદાર ટ્રેલર રિલીઝ
અમદાવાદ: ગુજરાતી લોકસાહિત્યમાં સાવજને ડાંગ ઉગામીને પડકારતી ચારણ કન્યાની શૌર્યગાથા અમર છે, અને હવે આ જ શૌર્ય અને આસ્થાનો સંગમ આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’માં જોવા મળશે. ‘કસૂંબો’ અને ‘૨૧મું ટિફિન’ના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત આ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ થયું છે, જે 11 ડિસેમ્બર, 2026ના રોજ…
પરંપરાગત લોકસંગીતની સોડમ સાથે ‘અંબા’ ફિલ્મનું નવું ગીત ધૂમ મચાવવા સજ્જ
સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=vhMRJidhtdk ગુજરાત : ગુજરાતી સિનેમામાં પોતાની અનોખી વિઝ્યુઅલ સ્ટાઇલ અને સંસ્કૃતિપ્રિય વાર્તા માટે જાણીતા વિજયગીરી ફિલ્મોસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અંબા’ નું નવું ગીત ‘નેહ નેહ’ રિલીઝ થતાં જ ચારેયકોર ગૂંજી ઊઠ્યું છે. આ ગીતની સૌથી વિશેષ વાત એ છે કે તે સૌરાષ્ટ્ર અને ગીરના પરંપરાગત લોકસંગીત તથા તળપદી લોકસંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે….
ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર પોસ્ટર લૉન્ચ, 19 ફેબ્રુઆરી 2027ના રોજ થશે રિલીઝ
ગુજરાત: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દર્શકોને એક નવો અને રોમાંચક સિનેમેટિક અનુભવ આપવા માટે ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) અને ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ (Dream Yatra Films) ની જોડી સજ્જ થઈ ગઈ છે. હાલમાં જ ફિલ્મનું ટાઇટલ અનાઉન્સ થયા બાદ હવે નિર્માતાઓએ ફિલ્મનું એકદમ આકર્ષક અને રહસ્યમય પોસ્ટર લૉન્ચ કરી દીધું છે, જેને જોઈને જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનું…
‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’નું 22મી નવેમ્બરના રોજ આયોજન : વિવિધ ક્ષેત્રોની ઉભરતી પ્રતિભાઓ અને પ્રેરણાદાયી સંઘર્ષયાત્રાઓનું થશે બહુમાન
અમદાવાદ : કળા, સંગીત, મનોરંજન, ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોની વિશેષ પ્રતિભાઓને એક જ મંચ પર સન્માનિત કરવા માટે 22મી નવેમ્બરના રોજ ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’ ના ભવ્ય આયોજનની સત્તાવાર ઘોષણા આયોજક પુનિતજી લુલ્લા દ્વારા કરવામાં આવી છે. અગાઉની બંને સીઝનની અભૂતપૂર્વ સફળતા અને મળેલા બહોળા પ્રતિસાદ બાદ આ સીઝન 3 ને…
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
સનાતન સંસ્કૃતિ, ધર્મ રક્ષા અને ગૌ-પૂજનની મહાન પરંપરાને આગળ ધપાવતા તાજેતરમાં રાજકોટના શ્રી કૃષ્ણ ગીર ગૌધામ ખાતે એક અલૌકિક અને ઐતિહાસિક આયોજન સંપન્ન થયું હતું. પૂજ્ય સ્વ. બાબુબાપુ વાંક પરિવાર દ્વારા સંચાલિત આ ગૌધામમાં દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજનું પાવન આગમન અને પધરામણી થઈ હતી. ગૌ-ભેટ, પાદુકા પૂજન અને…
40 વર્ષ બાદ ફરી ફિલ્મ મેરુ માલણ : નવી ટેક્નોલોજી અને 5.1 ડોલ્બી સાઉન્ડ સાથે ફરી મોટા પડદા પર આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘મેરુ માલણ’
અમદાવાદ: ગુજરાતી ફિલ્મજગતની યાદગાર અને લોકપ્રિય ફિલ્મ ‘મેરુ માલણ’ લગભગ ૪૦ વર્ષ બાદ ફરી એકવાર નવા રૂપ-રંગ અને આધુનિક ટેક્નોલોજી સાથે દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગની આ લોકપ્રિય ફિલ્મને આધુનિક ટેક્નિકલ ટ્રીટમેન્ટ સાથે 5.1 ડોલ્બી સાઉન્ડમાં તૈયાર કરવામાં આવી છે. મેહતા ફિલ્મ્સના શ્રી કિરીટ મહેતા દ્વારા આ યાદગાર ફિલ્મનું…
“સારી દીકરી હોવાનો અર્થ દરેક વાતમાં હા પાડવી એવો નથી”: શેમારૂમીની ‘હજુ વાત ચાલે છે’ વિશે જાન્હવી ગુરનાની
ગુજરાતી પરિવારમાં જીવનસાથીની શોધ એ માત્ર બે વ્યક્તિઓ પૂરતી મર્યાદિત બાબત નથી હોતી. તેમાં આખો પરિવાર જોડાયેલો હોય છે, સાથે હોય છે અનેક મંતવ્યો, સવાલો અને સ્વાભાવિક રીતે જ સંબંધો ગોઠવવાના પ્રયાસો. શેમારૂમી પર રજૂ થતીશેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’ આ જ પરિસ્થિતિને હળવા હાસ્ય અને લાગણીસભર અંદાજમાં જીવંત બનાવે છે. આ સિરીઝમાં…
