CSR
અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓના લાભાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન
પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રાજ્યભરમાં રક્તની ભારે અછત ઊભી થઈ છે, ત્યારે કેન્સરના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આગામી તા. ૧૭ જુલાઈ, શુક્રવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી અતુલ ઓટો…
અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અમદાવાદ થલતેજ ખાતે “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” નું આયોજન કરાયું
અમદાવાદ સ્થિત અગ્રવાલ સમાજની અગ્રણી અને પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ‘અગ્રવાલ સેવા સમિતિ’ દ્વારા આયોજિત બે દિવસીય ભવ્ય રમતગમત મહોત્સવ “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” થલતેજના પ્રખ્યાત બેનબ્રિજ ગ્રાઉન્ડ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ, ભવ્ય અને રોમાંચક માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. અગ્રવાલ સમાજના યુવાનો, બહેનો અને વડીલોને સ્પોર્ટ્સના માધ્યમથી એક મંચ પર લાવવાના અને પરસ્પર મેલ-મિલાપ…
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીએસએફ જવાનો સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું આયોજન
શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી ભારત પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોનું બોર્ડર પર જઈને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તેમજ સંપૂર્ણ બોડી ચેકઅપના રિપોર્ટ સહિત તપાસ તેમજ જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવીને 22500 થી વધુ જવાનો માટે આરોગ્ય લક્ષી કાર્ય કરેલ છે. તેમજ સરહદ પર તેમને મદદરૂપ થવા…
