Ahmedabad
જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૩૦ વર્ષ બાદ રિયુનિયન
તા. ૩૦મી ઓગસ્ટ, રવિવારના રોજ જય સોમનાથ, મણિનગરના 30 વર્ષ અગાઉની બેચના 20 જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. વર્ષો બાદ શાળાના પ્રાંગણમાં એકત્ર થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂના મિત્રો સાથે મુલાકાત કરી બાળપણની યાદોને ફરી જીવંત કરી હતી. આ પ્રસંગે સૌએ શાળામાં વિતાવેલા સુખદ સંસ્મરણો વાગોળ્યા તેમજ શિક્ષકો અને સહપાઠીઓ સાથેના અનુભવોને યાદ કર્યા હતા….
સરદારધામ દ્વારા ૧,૧૫૦ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડનીઉચ્ચ શિક્ષણ સહાયયોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ
સામાજિક ક્રાંતિ અને સમરસતાના ભાગરૂપે ગુજરાતના તમામ સમાજ/જ્ઞાતિના આર્થિક રીતે જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી સરદારધામ દ્વારા “ડૉ. ચિતરંજનભાઈ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના” કાર્યરત છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ અંતર્ગત આ યોજના હેઠળ કુલ ૧,૧૫૦ વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવશે. વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ…
અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી
અમદાવાદ: અમદાવાદની હોટેલ પ્રેસિડેન્ટ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 40મા ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – “ઓકલ્ટ કોન્ક્લેવ 2026″માં જાણીતા ઈન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ કાર્ડ રીડર પુનિત જી. લુલ્લાએ વિશેષ વી.આઈ.પી. અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં ભારતભરમાંથી તંત્ર વિજ્ઞાન, જ્યોતિષ વિદ્યા અને ઉર્જા ક્ષેત્રના વિવિધ ઓકલ્ટ સાયન્સના વિદ્વાનો અને ગુરુજનો એકઠા થયા હતા. આ…
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય
અમદાવાદ, જુલાઈ 2026 :- પરમ શ્રદ્ધેય ગો-ઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજશ્રી ની સત્ પ્રેરણાથી અર્બુદારણ્યની પાવન ભૂમિ પર હજારો ગૌમાતાઓના સાન્નિધ્યમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા પ્રાયોજિત “શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ક્રમમાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય સામવેદીય દ્વારકા શારદાપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી…
નર્મદા તટે ચાણોદમાં અંતિમધામ આશ્રમ શરૂ કરશે સંપૂર્ણ નિઃશુલ્ક મોક્ષસેવા
ભારત હજારો વર્ષોથી આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાના માર્ગે વિશ્વનું માર્ગદર્શન કરતું આવ્યું છે, પરંતુ વર્તમાન સમયમાં દેશ સામે એક અભૂતપૂર્વ અને બેવડો પડકાર ઊભો થયો છે. એક તરફ જ્યાં દેશમાં ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ દેશનું ભવિષ્ય એવા હજારો યુવાનો ડ્રગ્સ અને નશાના ગંભીર વ્યસનમાં હોમાઈ રહ્યા છે. પરિવારોમાં વિખવાદ વધી…
ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન
ગાંધીનગર: વિશ્વની સૌથી મોટી ગૌસેવા સંસ્થાઓમાંની એક એવી શ્રી ગોધામ મહાતીર્થ પથમેડામાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પ્રાંગણમાં જગદ્ગુરુ શંકરાચાર્યના સાન્નિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ આયોજન 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે. સંસ્થાના સ્થાપક અને મુખ્ય સંરક્ષક પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજની…
એમએસએમઈ વીક 2026: “તમારા GST પ્રશ્નો, અમારી પ્રાથમિકતા”–આઈસીએઆઈઅમદાવાદદ્વારાGST આઉટરીચ પહેલ
અમદાવાદ, 23 જૂન, 2026: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા તેના GST અને ઈન્ડાયરેક્ટ ટેક્સ કમિટી મારફતે, CGST અમદાવાદ ઝોનના સહયોગથી ICAI ભવન, અમદાવાદ ખાતે MSME Week 2026 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) ને GST સહાય, જાગૃતિ અને વ્યાવસાયિક માર્ગદર્શન દ્વારા સશક્ત…
બુક લોન્ચ: અમદાવાદમાં દીક્ષા પટેલના પુસ્તક ‘ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ’ (Twisted Whispers) નું વિમોચન કરાયું
ગુજરાતી સાહિત્ય અને વાચકોમાં ક્રાઇમ, થ્રિલર અને સસ્પેન્સ ધરાવતા પુસ્તકો માટે હંમેશા એક ખાસ આકર્ષણ રહ્યું છે. આ જ રોમાંચને એક નવા સ્તરે લઈ જવા માટે અમદાવાદની યુવા અને પ્રતિભાવંત લેખિકા દીક્ષા પટેલ લિખિત અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ‘ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ’ (Twisted Whispers) નું સત્તાવાર વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ સાહિત્યિક…
સૂર, સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર: 5 જૂને સિનેમાઘરોમાં ગૂંજશે ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ની ધૂન
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ આગામી પાંચ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય…
ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ ભારત–અમેરિકા કૃષિ સહકારને નવી ગતિ
ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ એક મહત્વપૂર્ણ સંવાદ યોજાયો હતો. આ બેઠક બાદ U.S.-India Business Council (USIBC) એ પોતાના સંદેશમાં જણાવ્યું કે શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ થયેલી ચર્ચાઓ ભારત અને અમેરિકા વચ્ચેના કૃષિ સહકારને નવી ગતિ આપશે. આ બેઠક ઇફકોની વધતી…
