Cinema
“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુતેની ભૂમિકા જ રાયનાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર
“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુ તેની ભૂમિકા જરાય નાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર દરેક પ્રેમકથાની શરૂઆત કોઈ નાટકીય એકરારથી જ થાય એવું જરૂરી નથી અને જીવનમાં દરેક મહત્ત્વની વ્યક્તિનો પ્રવેશ પણ કોઈ ભવ્ય અંદાજમાં જ થાય એવું નથી. ક્યારેક જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતી વ્યક્તિઓ…
ગીરના અસ્તિત્વની રક્ષા કાજે શક્તિ સ્વરૂપે ગર્જતી ‘અંબા’નું શાનદાર ટ્રેલર રિલીઝ
અમદાવાદ: ગુજરાતી લોકસાહિત્યમાં સાવજને ડાંગ ઉગામીને પડકારતી ચારણ કન્યાની શૌર્યગાથા અમર છે, અને હવે આ જ શૌર્ય અને આસ્થાનો સંગમ આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’માં જોવા મળશે. ‘કસૂંબો’ અને ‘૨૧મું ટિફિન’ના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત આ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ થયું છે, જે 11 ડિસેમ્બર, 2026ના રોજ…
ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર પોસ્ટર લૉન્ચ, 19 ફેબ્રુઆરી 2027ના રોજ થશે રિલીઝ
ગુજરાત: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દર્શકોને એક નવો અને રોમાંચક સિનેમેટિક અનુભવ આપવા માટે ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) અને ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ (Dream Yatra Films) ની જોડી સજ્જ થઈ ગઈ છે. હાલમાં જ ફિલ્મનું ટાઇટલ અનાઉન્સ થયા બાદ હવે નિર્માતાઓએ ફિલ્મનું એકદમ આકર્ષક અને રહસ્યમય પોસ્ટર લૉન્ચ કરી દીધું છે, જેને જોઈને જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનું…
આસ્થા અને ભક્તિનો અદ્ભુત સંગમ, ‘કિંગ ઓફ સાળંગપુર’ નું ભવ્ય પોસ્ટર અને ટીઝર રિલીઝ
સાળંગપુર ધામનો મહિમા હવે સિનેમાઘરોમાં, ‘કિંગ ઓફ સાળંગપુર’નું શાનદાર ફર્સ્ટ લૂક અને ટીઝર રિલીઝ Gujarat:24th October,2026: ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ નું પોસ્ટર અને ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસાને મોટા પડદે દર્શાવતી આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ…
EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” નું ટ્રેલર લોન્ચ
EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા બહુપ્રતિક્ષિત ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે આ ફિલ્મ દર્શકો માટે હાસ્ય, મનોરંજન અને ધમાલથી ભરપૂર એક અદ્ભુત સિનેમેટિક સફર લઈને આવશે. આ ફિલ્મ શુક્રવાર, ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે આ વર્ષનું શ્રેષ્ઠ ફેમિલી એન્ટરટેઈનર સાબિત…
GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અભિષેક જૈનની નિમણૂક; અમદાવાદ ખાતે યોજાઈ પ્રથમ સમીક્ષા બેઠક
અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાતના ફિલ્મ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. GCCI દ્વારા વર્ષ 2026-27 માટે ‘ફિલ્મ્સ ટાસ્કફોર્સ’ ની રચના કરીને તેના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિષેક જૈનની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ અમદાવાદ સ્થિત GCCI કાર્યાલય ખાતે…
