‘ગેટ સેટ ગો’ – ગુજરાતી સિનેમામાં ગ્લોબલ સ્કેલની એક્શન અને રોમાંચનો નવો અધ્યાય

રેટિંગ: ★★★★½ (૪.૫ / ૫) જ્યારે કોઈ ઈન્ડસ્ટ્રી પોતાની જૂની કમ્ફર્ટ ઝોનની સરહદો તોડીને વૈશ્વિક સ્તરના કેનવાસ પર કદમ મૂકે છે, ત્યારે ‘ગેટ સેટ ગો’ જેવી કૃતિનો જન્મ થાય છે. અર્નવ કુમારનું નિર્દેશન અને ઝીનલ બેલાણીનું કથા-લેખન એ વાતની સાબિતી છે કે ગુજરાતી સિનેમા હવે માત્ર ડ્રામા કે હાસ્યરસ પૂરતું સીમિત નથી રહ્યું. વાલમિકી પિક્ચર્સ…

Read More

‘ગેટ સેટ ગો’ નું પાવર-પેક્ડ ટ્રેલર લોન્ચ: 7 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલ આ ફિલ્મમાં હાઇ-ટેક VFX જોવા મળશે

વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત અને ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યા છે, ત્યારે હવે આ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી…

Read More

નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી…

Read More

ગુજરાતી સિનેમાની હિટ ડ્રામા ફિલ્મ ‘બેહદ’નું 9 જુલાઈથી JOJO એપ પર થશે સ્ટ્રીમિંગ

સંજય ગોરાડિયા, હિતુ કનોડિયા, જાનવી ચૌહાણ, દાનેશ ગાંધી અને નિમેષ દિલીપરાય જેવા મજબૂત કલાકારોની બનેલી આ સામાજિક ડ્રામા ફિલ્મ હવે ડિજિટલ પ્રીમિયર માટે સંપૂર્ણપણે તૈયાર છે. ફિલ્મમાં દાનેશ ગાંધીએ એક પડકારજનક નેગેટિવ પાત્ર ખૂબ જ શાનદાર રીતે ભજવ્યું છે. અમદાવાદ: વૈશ્વિક સ્તરે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર અને વિશ્વના સૌથી મોટા એક્સક્લુઝિવ ગુજરાતી ઓટીટી (OTT)…

Read More

બોલીવુડ સ્ટાર દીપક તિજોરી હવે ગુજરાતી સિનેમામાં મચાવશે ધૂમ, મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું પાવર-પેક્ડ ટીઝર આઉટ!

બોલીવુડ સ્ટાર દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, , ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ જેવા પ્રતિભાશાળી કલાકારોની સેનાથી સજ્જ એડવેન્ચર ફિલ્મનું સસ્પેન્સ વધારતું ટીઝર ટીઝર લિંક- https://youtu.be/6kfksjlfXjE?si=-x_l7j_Q2-QfatCX વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી બની રહેલી, મલ્ટીસ્ટારર ઍડવેન્ચર થીમ આધારિત ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું…

Read More

ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક નવો જ ઇતિહાસ રચાઈ રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી રહસ્ય અને રોમાંચથી ભરપૂર પ્રથમ ગુજરાતી ફોક-થ્રિલર ફિલ્મ ‘કડકનાથ’ને સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં દર્શકો તરફથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. બોલિવૂડની મોટા બજેટની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ નબળી સ્ક્રિપ્ટ અને અતિશય આર્ટિફિશિયલ અસરોને કારણે બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે…

Read More

‘કડકનાથ’ – ગુજરાતી સિનેમાની દિશા બદલતી એક માસ્ટરપીસ ફોક થ્રિલર

જો તમે ગુજરાતી ફિલ્મોમાં એ જ જૂના ફેમિલી ડ્રામા અને કોમેડી જોઈને કંટાળી ગયા છો, તો કૌશિક ગરાસિયા દિગ્દર્શિત ‘કડકનાથ‘ તમારા માટે એક તાજગીભર્યો અનુભવ છે. આ માત્ર એક સામાન્ય મર્ડર મિસ્ટ્રી નથી, પરંતુ સિનેમા જગતની શ્રેષ્ઠ ‘સાયકોલોજીકલ ફોક થ્રિલર’ ફિલ્મોમાં સ્થાન પામે તેવી એક ડાર્ક અને અદભૂત કૃતિ છે. વાર્તા અને સસ્પેન્સ ફિલ્મ તમને…

Read More

માં કૃપા ફિલ્મ્સ ની આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’ નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ: સેટ પર કલાકારો અને ટીમ મેમ્બર્સે કેક કાપીને કરી શાનદાર ઉજવણી

કેતન રાઠોડ દ્વારા દિગ્દર્શિત, નિર્મિત અને લિખિત ફિલ્મ છે  ‘સૂરજ કરણ’ માં કૃપા ફિલ્મ પ્રેઝેન્ટ્ સ ના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’નું શૂટિંગ સત્તાવાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું છેલ્લું શેડ્યૂલ પૂરું થતાં જ આખી ટીમે સેટ પર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શૂટિંગ ની પૂર્ણાહુતિ ની શાનદાર…

Read More

એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી  JOJO એપ પર થશે સ્ટ્રીમ!

ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર અને લોકપ્રિય ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પોતાના દર્શકો માટે વધુ એક શાનદાર પ્રાદેશિક બ્લોકબસ્ટર સિનેમાની ડિજિટલ ભેટ લઈને આવી રહ્યું છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પ્રભાવશાળી અભિનેત્રી ઈશા કંસારા અને અભિનેતા રેવંત સારાભાઈ અભિનીત હિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘મિજાજ’ (Mijaaj) આગામી ૨૫ જૂનથી વિશેષ રૂપે માત્ર JOJO એપ પર…

Read More

જોજો ઓટીટી એપ વીઝેડવાય એપ પર લાઈવ થઈ, દેશભરમાં ડીશ ટીવી યુઝર્સ સુધી પહોંચનો વિસ્તાર કરશે

મુંબઈ, ભારત — : ડિજિટલ મનોરંજનની પહોંચ વધારવા તરફ એક મોટું પગલું ભરતા, જોજો ઓટીટી સત્તાવાર રીતે વીઝેડવાય એપ પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગઈ છે, જે હવે ભારતભરના લાખો ડીશ ટીવી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ વ્યૂહાત્મક જોડાણ જોજો ઓટીટીની વિસ્તાર યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ડીશ ટીવીના વીઝેડવાય  ઇકોસિસ્ટમ દ્વારા તેના પ્રીમિયમ કન્ટેન્ટની…

Read More
Back To Top