Entertainment
રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘કડકનાથ’નું ધમાકેદાર ટ્રેલર આઉટ!
ગુજરાતી સિનેમા જગતમાં એક અનોખી અને ચોંકાવનારી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ‘કડકનાથ’. તાજેતરમાં જ આ ફિલ્મનું સત્તાવાર અને અત્યંત રોમાંચક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆતથી જ દર્શકોમાં એક અજાણ્યો ભય અને ઉત્સુકતા જોવા મળી રહી છે. “તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી,…
ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ 11મી જૂનથી ‘JOJO એપ’ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ ‘JOJO App’ એ તેના દર્શકો માટે વધુ એક શાનદાર જાહેરાત કરી છે. થિયેટરોમાં દર્શકોના દિલ જીત્યા બાદ, અત્યંત લોકપ્રિય ગુજરાતી કૌટુંબિક ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આગામી 11મી જૂન, 2026ના રોજથી JOJO એપ પર ડિજિટલ પ્રીમિયર માટે તૈયાર છે. પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ SVF ના સહયોગ…
સૂર, સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર: 5 જૂને સિનેમાઘરોમાં ગૂંજશે ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ની ધૂન
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ આગામી પાંચ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય…
જેકી શ્રોફની ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’એ ઇતિહાસ રચ્યો, 10,000 છોડથી બનેલા ભવ્ય ઈન્સ્ટોલેશનને મળ્યો ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ
સિનેમા અને પર્યાવરણીય જાગૃતિનો સુમેળ સાધતી એક અનોખી પ્રમોશનલ પ્રવૃત્તિ અંતર્ગત, ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો’ ફિલ્મે એક ભવ્ય ગ્રાઉન્ડ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું છે. આ અદભુત દ્રશ્ય પ્રદર્શનમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા જીવંત રોપાઓનો ઉપયોગ કરીને ફિલ્મનું ટાઇટલ તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 29 મે, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની…
શ્રીકૃષ્ણ ભક્તિની વૈશ્વિક લહેર: “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” ની સ્ટારકાસ્ટ રંગીલા શહેર રાજકોટની મહેમાન બની
ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓ અને સનાતન સંસ્કૃતિની ભવ્યતાને મોટા પડદા પર રજૂ કરતી ફિલ્મ “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” રિલીઝ થતાની સાથે જ પોતાની સફળતાનો સફર જાળવી રાખીને નવો ઇતિહાસ રચી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શિત થતી આ ફિલ્મ હવે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આંદોલનનું સ્વરૂપ ધારણ કરતી જોવા…
કૃષ્ણાવતારમએ 24 કલાકમાં 92% નો જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો, દેશવ્યાપી સાંસ્કૃતિક આંદોલન તરીકે ઉભરી આવી ફિલ્મ
વિશ્વભરના સિનેમાઘરોમાં એક અદ્ભુત લહેર જોવા મળી રહી છે કારણ કે કૃષ્ણાવતારમ એ છેલ્લા 24 કલાકમાં 92% નો અસાધારણ વધારો નોંધાવ્યો છે. આ ફિલ્મ હવે માત્ર બોક્સ ઓફિસની સફળતા પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ એક વિશાળ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે. એક ફિલ્મ તરીકે શરૂ થયેલી આ સફર હવે એક ભાવનાત્મક…
ડિજિટલ અરેસ્ટનો ખોફ હવે મોટા પડદે: શું તમે સુરક્ષિત છો? ફિલ્મ ધરપકડ સિનેમાઘરોમાં રિલીઝ
આજના સમયમાં જ્યારે આપણી આખી દુનિયા સ્માર્ટફોન અને ઇન્ટરનેટમાં સમાયેલી છે, ત્યારે ‘ડિજિટલ અરેસ્ટ’ જેવો ગંભીર વિષય આ ફિલ્મનો પાયો છે. અમદાવાદના એક મધ્યમવર્ગીય પરિવારની ખુશહાલ જિંદગી ત્યારે વેરવિખેર થઈ જાય છે, જ્યારે પિતાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે કે તેમનો પુત્ર ‘અર્જુન’ પોલીસ કસ્ટડીમાં છે. કાયદાના રક્ષક હોવાનો ડોળ કરતા ઠગબાજો કઈ…
અમદાવાદમાં ‘ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ્સ (GISA) 2026’ના ચોથા વર્ષનું આયોજન કરાયું
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ એસ.એમ. પટેલ ફાર્મ ખાતે ૧૦ મે, ૨૦૨૬ના રોજ ‘ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ્સ (GISA) 2026’ના ચોથા વર્ષનું’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નિક ફિલ્મ્સ (Nik Films) દ્વારા પ્રસ્તુત આ એવોર્ડ નાઈટમાં “ગ્લેમર, ટેલેન્ટ અને સ્ટારડમ” નો અદભૂત સંગમ જોવા મળ્યો હતો, જેમાં ગુજરાતી સિનેમા અને મનોરંજન જગતના અનેક જાણીતા કલાકારોએ…
ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ થયું રિલીઝ
અમદાવાદ: ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ તેની અનોખી વાર્તાને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી સ્ટારર આ ફિલ્મનું નવું આકર્ષણ એટલે કે ફિલ્મનું ટાઇટલ ટ્રેક જેવું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ આજે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ ‘રેપ’ સ્ટાઈલમાં તૈયાર…
સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની આગામી કોમેડી-થ્રિલર ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’
• મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’ • બોલીવુડના જાણીતા અભિનેતા આદિ ઈરાની સહીત ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, હીના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે મહત્વની ભૂમિકાઓમાં ગુજરાત : સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની આગામી અને અત્યંત…
