Headlines

રાજકોટ ઇલેક્ટ્રિક તરફ: PURE EV એ ગુજરાતમાં ખોલ્યો નવો શોરૂમ

નવી ડીલરશિપ લઈ આવી ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને PuREPower એનર્જી સ્ટોરેજ — રાજકોટના વધતા EV સમુદાય માટે રાજકોટ, ઓગસ્ટ 2026 — PURE, ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઉત્પાદકોમાંનું એક, એ આજે રાજકોટમાં તેના નવા શોરૂમના ઉદ્ઘાટનની જાહેરાત કરી — એક એવું શહેર જેણે લાંબા સમયથી ભારતની ઔદ્યોગિક અને ઉદ્યોગ સાહસિક ઓળખ નક્કી કરી છે અને…

Read More

મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ‘ચટણી’નું ટીઝર રિલીઝ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થશે સિનેમાઘરોમાં રજૂ

વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે,જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. દર્શકોનો ગુજરાતી ફિલ્મો પ્રત્યે વધી રહેલો આ પ્રેમ અને ઉત્સાહ દરેક નવી ફિલ્મ માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉત્સાહ વચ્ચે હવે ફિલ્મ ‘ચટણી’ (Chatni) દર્શકો સામે આવી રહી…

Read More

ગુજરાતી સિનેમામાં એક્શનનો નવો અવતાર: ‘ગેટ સેટ ગો’માં ભૌમિક સંપતનો માસ્ટરસ્ટ્રોક

ગુજરાત: ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ, વાલ્મીકિ પિક્ચર્સ અને જલિયાણ ગ્રુપની  ગુજરાતી એક્શન-એડવેન્ચર ફીચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ને સમગ્ર ગુજરાતમાં બોક્સ-ઓફિસ પર મજબૂત સફળતા અને પ્રેક્ષકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાયકલ પર સવાર છ હીરોની હાઇ-ઓક્ટેન સ્ટોરીકહે છે, જેઓ વંચિતો અને જરૂરિયાતમંદોની મદદ…

Read More

‘ગેટ સેટ ગો’ – ગુજરાતી સિનેમામાં ગ્લોબલ સ્કેલની એક્શન અને રોમાંચનો નવો અધ્યાય

રેટિંગ: ★★★★½ (૪.૫ / ૫) જ્યારે કોઈ ઈન્ડસ્ટ્રી પોતાની જૂની કમ્ફર્ટ ઝોનની સરહદો તોડીને વૈશ્વિક સ્તરના કેનવાસ પર કદમ મૂકે છે, ત્યારે ‘ગેટ સેટ ગો’ જેવી કૃતિનો જન્મ થાય છે. અર્નવ કુમારનું નિર્દેશન અને ઝીનલ બેલાણીનું કથા-લેખન એ વાતની સાબિતી છે કે ગુજરાતી સિનેમા હવે માત્ર ડ્રામા કે હાસ્યરસ પૂરતું સીમિત નથી રહ્યું. વાલમિકી પિક્ચર્સ…

Read More

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) નો વિશ્વભરમાં દબદબો

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક નેતૃત્વ હેઠળ, ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) એપ એ પ્રાદેશિક મનોરંજન ઉદ્યોગમાં સફળતાપૂર્વક ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. ડિજિટલ જગતમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી, અમદાવાદ સ્થિત આ કંપનીએ ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટોરીટેલિંગ અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ વચ્ચેના અંતરને ઝડપથી દૂર કર્યું છે. હાલમાં BSE પર લિસ્ટ ધરાવતી કંપની ‘જોજો…

Read More

અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ  ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી

અમદાવાદ: અમદાવાદની હોટેલ પ્રેસિડેન્ટ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 40મા ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – “ઓકલ્ટ કોન્ક્લેવ 2026″માં જાણીતા ઈન્ટરનેશનલ  સેલિબ્રિટી ટેરોટ કાર્ડ રીડર પુનિત જી. લુલ્લાએ વિશેષ વી.આઈ.પી. અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં ભારતભરમાંથી તંત્ર વિજ્ઞાન, જ્યોતિષ વિદ્યા અને ઉર્જા ક્ષેત્રના વિવિધ ઓકલ્ટ સાયન્સના વિદ્વાનો અને ગુરુજનો એકઠા થયા હતા. આ…

Read More

આયુદા ઓર્ગેનિક્સ દ્વારા ગુજરાતના 5 શહેરોમાં રિટેલ સ્ટોર્સ અને ગીર ગાયના વૈદિક વલોણા ઘી-દૂધની શુદ્ધ સેવાઓ સાથે વ્યાપક વિસ્તરણ

અમદાવાદ: ગુજરાતના ઓર્ગેનિક રિટેલ ક્ષેત્રે ઝડપથી ઉભરી રહેલી અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ ‘આયુદા ઓર્ગેનિક્સ’ (Ayuda Organics) દ્વારા તેના ભાવિ વ્યવસાયિક આયોજન, ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સપ્લાય ચેઈન વિસ્તરણ અંગેની વિગતો રજૂ કરવામાં આવી છે. સંસ્થાના સ્થાપક અનિલ પટેલ અને સહ-સ્થાપક નિરવ સોલંકીએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, આયુદા ઓર્ગેનિક્સ માત્ર એક વેચાણ કેન્દ્ર નથી, પરંતુ વર્ષ ૨૦૧૪થી…

Read More

‘ગેટ સેટ ગો’ નું પાવર-પેક્ડ ટ્રેલર લોન્ચ: 7 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલ આ ફિલ્મમાં હાઇ-ટેક VFX જોવા મળશે

વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત અને ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યા છે, ત્યારે હવે આ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી…

Read More

નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી…

Read More

ATIRA ખાતે NTTM હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સ પરના સ્કીલ ડેવલપમેન્ટ કોર્સનું સમાપન

ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકારના નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (NTTM) હેઠળ ATIRA ખાતે ૦૬ થી ૨૨ જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાયેલ “ફંડામેન્ટલ્સ ઓફ ટેકનિકલ ટેક્સટાઈલ્સ એન્ડ કમ્પોઝિટ્સ” (TG-1) વિષય પરનો સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ (SDC), ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ ATIRA કેમ્પસ ખાતે યોજાયેલા સમાપન સમારોહ સાથે પૂર્ણ થયો હતો. અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ ૧૨૦-કલાકના…

Read More
Back To Top