Headlines

ગુજરાતમાં “કર્જામુક્તિ અભિયાન” અંતર્ગત 31 ઑક્ટોબરે મળશે કર્જમુક્તિનું પ્રમાણપત્ર

ગુજરાતમાં ચાલી રહેલા “કર્જામુક્તિ અભિયાન” હેઠળ હજારો લોકોએ પોતાના કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે. 2022ના જુલાઇ મહિનાથી શરૂ થયેલું આ અભિયાન હવે રાજ્યભરમાં વ્યાપક બની ગયું છે અને અત્યાર સુધીમાં ગુજરાતભરના આશરે 1.5 લાખથી વધુ લોકોએ પોતાના કર્જ માફી માટે અરજી કરી છે. આ અભિયાનના આયોજકો એ આજે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં…

Read More

કરુણા અને માનવતાની કહાની દર્શાવતી ફિલ્મ ‘જીવ’નું મોશન પોસ્ટર લોન્ચ, 21 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

અમદાવાદ : માનવતા, કરુણા અને જીવદયા જેવા ઉચ્ચ મૂલ્યોને અદ્ભુત રીતે રજૂ કરતી ગુજરાતી ફિલ્મ ‘જીવ’ હવે સિનેમાઘરોમાં દર્શકોને ભાવનાત્મક સફર પર લઈ જવા તૈયાર છે. 21 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે અને દરેક દર્શકના હૃદયને સ્પર્શી જશે. તાજેતરમાં જ ફિલ્મનું  મોશન પોસ્ટર લોન્ચ કરી ફિલ્મની રિલીઝ તારીખની સત્તાવાર…

Read More

ફિલ્મ “મિસરી” – ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી – 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ

ગુજરાત: ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિસરી — હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી, જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે. મિસરીની કહાની એક મુક્તભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટરી ઇન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે. તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાસ જમતી…

Read More

યુવા ફિલ્મમેકર મંથન મેહતાની વેબસીરીઝ “તારી મારી વાતો”ને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દરેક મેકર  દિવસે ને દિવસે નવા નવા વિષય પર ફિલ્મો પર કામ કરી રહ્યા છે જેથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ વધે ઇન્ડસ્ટ્રી ના યુવા મેકર જેમ કે મંથન મહેતા એ જાત મહેનત થી એક વેબ સિરીઝ બનાવી જેનું નામ છે તારી મારી વાતો જે જોજો નામના ઓટીટી પર જોવા મળશે …

Read More

દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન

ગતરાત્રે અમદાવાદ ના ગોતા વિસ્તારમાં થોડાં સમય પહેલાં જ શરું થયેલ Bliss Dine Restaurant & Banquet ખાતે ટાફ પરિવાર દ્વારા એક દિવાળી પહેલા નો સ્નેહ મિલન સમારોહ Diwali Bliss યોજાઈ ગયો અને પ્રસંગ ખરેખર Blissful રહ્યો. ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠ અને દર્શિની શેઠના સંકલન અને ટાફની ટીમના સહયોગથી યોજાયેલી આ ઇવેન્ટમાં આશરે 150 થી…

Read More

બોલીવુડના સ્ટાર્સ વચ્ચે ગુજરાતનો અવાજ : ફિલ્મફેર 2025માં અમદાવાદની પ્રિયા સરૈયાએ બેકસ્ટેજ એન્કર તરીકે આપ્યો પોતાનો જાદુઈ અવાજ

અમદાવાદની પ્રતિભાશાળી એન્કર પ્રિયા સરૈયા માટે આ વર્ષ એક સપનાની સાકાર ક્ષણ લઈને આવ્યું છે. 11 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદમાં યોજાયેલા 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં પ્રિયાની પસંદગી બેકસ્ટેજ એન્કર તરીકે કરવામાં આવી હતી  અને આ રીતે તે અમદાવાદમાંથી પસંદ થનારી એકમાત્ર એન્કર બની હતી. ગુજરાતી ભાષાના પ્રતિનિધિત્વ સાથે આવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચ પર અવાજ આપવા મળવું…

Read More

વિપ્રોએ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

કુલ આવકમાં ત્રિમાસિક ગાળામાં 2.5%નો વધારો; ચોખ્ખી આવકમાં વાર્ષિક ધોરણે 1.2%નો વધારો Q2’26 માં સમાયોજિત ઓપરેટિંગ માર્જિન 17.2% પર, વાર્ષિક ધોરણે 0.4%નો વધારો $2.9 બિલિયન પર મોટી ડીલ બુકિંગ, વાર્ષિક ધોરણે 90.5%નો વધારો ભારત – 16 ઓક્ટોબર, 2025: અગ્રણી AI-સંચાલિત ટેકનોલોજી સેવાઓ અને કન્સલ્ટિંગ કંપની, વિપ્રો લિમિટેડ (NYSE: WIT, BSE: 507685, NSE: WIPRO) એ 30…

Read More

“JITO  લેડીઝ વિંગ”ની નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ

અમદાવાદ: JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) લેડીઝ વિંગના આ વર્ષના અધ્યાયની શરૂઆત એક ભવ્ય સમારંભ સાથે થઈ. વર્ષ 2025-26 માટે JLW ( JITO લેડીઝ વિંગ)ના ચેરપર્સન શ્રીમતી અનુજા શાહ અને તેમની નવી ટીમના ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન 15મી ઓક્ટોબર, 2025ના રોજ જેડ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત સેરેમનીમાં શ્રી રાજીવ છાજર (ચેરમેન, JITO અમદાવાદ ચેપ્ટરના…

Read More

ડિવાઈન ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ ખાતે યુથ માઈન્ડમાં ઇનોવેશન લાવવા માટે “સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન”નું આયોજન કરાયું

સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન, યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપવા માટે રચાયેલ પ્લેટફોર્મ, 15 અને 16 ઓક્ટોબર, 2025ના રોજ ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ અને ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, મહેસાણા ખાતે યોજાઈ હતી. સ્ટાર્ટઅપયુ દ્વારા પ્રસ્તુત અને યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, કર્ણાવતી યુનિવર્સિટી સાથે નોલેજ પાર્ટનર્સ તરીકે આયોજિત બે દિવસીય આ કાર્યક્રમ બંને શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓને…

Read More

અમદાવાદના CG રોડ પાસે આવેલી ટ્રાવેલ્સ એજન્સી સામે ગંભીર આરોપો,  ગુપ્ત રેકેટ, મની લોન્ડ્રિંગ અને વિદેશી ફંડિંગની સંડોવણીની ચર્ચા

અમદાવાદના શહેરના સી.જી. રોડ, મ્યુનિસિપલ માર્કેટની બાજુમાં  આવેલી એક જાણીતી ટ્રાવેલ્સ એજન્સી સામે છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર આરોપોની ચર્ચા એ  જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રાવેલ એજન્સી દ્વારા મહિલાઓને બોલાવી ખવડાવી-પીવડાવી કોઈ ગુપ્ત રેકેટ ચલાવવામાં આવતું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોથી મળતી માહિતી અનુસાર, આ એજન્સીના મારફતે વિદેશથી શંકાસ્પદ…

Read More
Back To Top