Ahmedabad
ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ
અમદાવાદ: ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી…
10 જાન્યુઆરીએ અમદાવાદથી ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’નો ભવ્ય પ્રારંભ, 50 ગાડીઓ રચશે ઇતિહાસ
અમદાવાદ : સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્સ અને ‘રાધે ટૂરિઝમ’. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 07 (Club 07) થી વહેલી સવારે 6:00 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’ (Kutchh Rann Utsav Hilux Expedition). આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ…
મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ, બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન
• હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ પોથીયાત્રા, જયા કિશોરીજીના પ્રવચન, સાઈરામ દવેના કાર્યક્રમ • 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજિત અમદાવાદ : મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું…
શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા “દરજી પ્રીમિયર લીગ (DPL-12)” નું ભવ્ય આયોજન
અમદાવાદ : શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા સામાજિક એકતા અને યુવાનોના ઉત્સાહને વધારવા માટે “દરજી પ્રીમિયર લીગ (DPL-12)” ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ તાજેતરમાં જ સાયન્સ સિટી પાસે આવેલા વી-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા સમાજની એકતાને વધુ મજબૂત બનાવવાનો હતો….
ડાયાબિટીસ સ્ક્રિનિંગમાં કોરોના રેમેડીઝનો નવો વર્લ્ડ રેકોર્ડ , સમગ્ર ભારતમાં જનજાગૃતિ અભિયાન
અમદાવાદ, ગુજરાત : વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે, અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ AURA PMTએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટીમે “એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ” કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી &…
TiE અમદાવાદે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનીટી પ્રભાવ સાથે 25 વર્ષ પૂર્ણ કર્યા
અમદાવાદ, ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ (TiE) ના અમદાવાદ ચેપ્ટરે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનિટી ઈમ્પેકટને પ્રોત્સાહન આપવાના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2000માં સ્થાપિત TiE અમદાવાદ ચેપ્ટર આજે ભારતના અગ્રણી અને વૈશ્વિક સ્તરે માન્ય ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લા અઢી દાયકામાં TiE અમદાવાદે શરૂઆતના તબક્કાના સ્થાપકોને માર્ગદર્શન પૂરું પાડવું, મૂડીની ઉપલબ્ધતા સુલભ બનાવવી…
અમદાવાદમાં વાયએમસીએ ક્લબ ખાતે “જ્વેલરી વર્લ્ડ 2025” નું આયોજન
અમદાવાદ, ભારત – ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ, શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભૂત શોકેઝ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 (Jewellery World 2025) ફરી એકવાર અમદાવાદમાં આવી ગયું છે. વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર 2025 ના રોજ આયોજિત આ અતિ-પ્રતિક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને તે…
જીતો (JITO) અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ‘ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ’ વિષય પર ટોક શૉ નું આયોજન
અમદાવાદ, 18 નવેમ્બર 2025 – જીતો અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા “ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ” નામે એક વિશેષ ટોક શૉ યોજવામાં આવ્યો હતો, જેમાં ટી-કલ્ચર, હેલ્થ અને લાઈફસ્ટાઈલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શક્ષમ સ્કીલ ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત યોજાયો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેજલ પ્રવીણ પુરોહિત, ફાઉન્ડર – સેવન સ્પ્રિંગ દ્વારા સંચાલિત વિશેષ…
જ્વેલરી વર્લ્ડ 2025 : અમદાવાદમાં થશે ભારતની સર્વશ્રેષ્ઠ જ્વેલરીનું શોકેઝ
• અમદાવાદમાં કલાકારી, સંસ્કૃતિ અને વૈભવની ભવ્ય ઉજવણી • અમદાવાદમાં વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર,2025ના રોજ આયોજન અમદાવાદ, ભારત – ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ, શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભૂત શોકેઝ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 (Jewellery World 2025) ફરી એકવાર અમદાવાદમાં ધૂમ મચાવવા તૈયાર છે. વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર…
આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન અને અનલિમિટેડ ઉન્નતિ દ્વારા ટાયકા (TYCA)- ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ, ક્રિએટ અબન્ડન્સની શરૂઆત
અમદાવાદ, નવેમ્બર 2025 : જાણીતા બિઝનેસ કોચ શ્રી શ્યામ તનેજા દ્વારા સ્થાપિત આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન અને અનલિમિટેડ ઉન્નતિએ તેમની નવીનતમ પહેલ ટાયકા (TYCA) – ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ, ક્રિએટ અબન્ડન્સની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ 13મી નવેમ્બરના રોજ અનલિમિટેડ ઉન્નતિ ખાતે યોજાયો હતો. આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશનનું ધ્યેય સ્પષ્ટ છે – MSME (લઘુ, નાના…
