Ahmedabad
વૈશ્ચિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સી.એ. રિન્કેશ શાહ ICAI અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ICAI અમદાવાદ (WIRC) ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા વૈશ્વિક દ્રષ્ટિકોણ ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્યયોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. નવા હોદ્દેદારો નીચે મુજબ છે: સીએ. રિન્કેશ શાહ – ચેરમેન, સીએ. સમીર ચૌધરી…
મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં ‘પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ
રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે અમદાવાદના આંગણે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ ‘પિચકારી સ્પ્લેશ – બરસાને કી હોલી’ નું આયોજન 4 માર્ચના રોજ શુભ ફાર્મ, એલ.જે. યુનિવર્સિટીની પાસે, મકરબા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. કરવામાં આવ્યું છે. મંત્રા ઇવેન્ટ્સ (Mantra Events) પ્રસ્તુત આ ઈવેન્ટમાં અમદાવાદીઓને રાધા-કૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ…
ઇન્ડિયાનું ફર્સ્ટ “કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ” અમદાવાદમાં ‘દાસ્તાન ઓટોવર્લ્ડ’ ખાતે યોજાશે : વિન્ટેજ કાર અને સિનેમાનો અનોખો સંગમ
હોલીવુડ, બોલીવુડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે • 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ દરમિયાન યોજાશે ભવ્ય પબ્લિક એક્ઝિબિશન અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું ‘દાસ્તાન ઓટોવર્લ્ડ – ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન’ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ…
ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીનદ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન
અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીન દ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સાંજે 6:00 વાગ્યે કવિ દલપતરામ ચોક ખાતે યોજાશે. માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની…
ટ્રક અને કોમર્શિયલ વાહન ચાલકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રશંસનીય પહેલ : હાઈવે હીરો સ્માર્ટ ક્લિનિક
અમદાવાદ : દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા ટ્રક અને કોમર્શિયલ વાહન ચાલકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એમ ડી મોટર્સ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અમદાવાદના બાકરોલ સેન્ટર ખાતે એમ. ડી. મોટર્સ દ્વારા ભારતનું પ્રથમ “હાઈવે હીરો સ્માર્ટ ક્લિનિક” કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ દિવસ-રાત હાઈવે પર વાહન ચલાવતા આપણા ડ્રાઈવર ભાઈઓની શારીરિક…
સામાજિક એકતા : પાટણના ઠાકોર સમાજ દ્વારા અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે ભર્યું ઐતિહાસિક ‘મામેરું’
પાટણના ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું • શિક્ષણ માટે કરોડોનું દાન આપનાર પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ ભરવાડ માટે ‘સામૂહિક મામેરું’ ભરી અનોખી પહેલ કરાઈ અમદાવાદ: ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય…
ગાંધીનગરની પીડીઈયુ યુનિવર્સિટી ખાતે ‘સક્ષમ 2025-26’ નો ભવ્ય પ્રારંભ
ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચર ગેસના માર્ગદર્શન હેઠળ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા અન્ય ઓઈલ અને ગેસ PSUs (BPCL, HPCL અને GAIL) ના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઈંધણ સંરક્ષણ અભિયાન ‘સક્ષમ 2025-26” (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) ના ઉદ્ઘાટન સમારોહનું આજે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ભવ્ય આયોજન કરવામાં…
12 દેશના 250 થી વધુ કલાકારોની ઐતિહાસિક ભદ્રકાલી મંદિર ખાતે સાંસ્કૃતિક પ્રસ્તુતિ
દુનિયાભરના 12 દેશના કલાકારોએ નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ સાથે પ્રેક્ષકોના મન મોહી લીધા ગુજરાત ટુરિઝમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈવોક એક્સપિરીયન્સ ના સહયોગથી અમદાવાદના ઐતિહાસિક મા ભદ્રકાલી મંદિર*ના પ્રાંગણમાં 2 ફેબ્રુઆરીના રોજ *નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા – 2026 – આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક નૃત્ય અને સંગીત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભારત સહિત 12 દેશના 250…
અમદાવાદ માં ‘ધ હીલિંગ સર્કલ’ ઈવેન્ટ દ્વારા હોલિસ્ટિક હીલિંગ નો ઉત્સાહપૂર્વક સ્વીકાર
અમદાવાદમાં આલ્ટર્નેટીવ હેલ્થકેર તરફ એક મોટો બદલાવ જોવા મળ્યો છે. તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે ‘સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ’ (StayComplete For Life) દ્વારા આયોજિત વેલનેસ પહેલ ‘ધ હીલિંગ સર્કલ’ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરેલલ મેડિસિન અને હોલિસ્ટિક હીલિંગની વધતી જતી…
દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા
8 જાન્યુઆરી 2026ની સાંજે, અમદાવાદના ઐતિહાસિક દિનેશ હોલમાં સાંસ્કૃતિક ભાવનાઓની અદભુત સરવાણી વહેતી થઈ. સ્પોર્ટ્સ , યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકારના સૌજન્યપૂર્ણ સહયોગથી આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કળાત્મક એકતા અને રાષ્ટ્રીય ગૌરવની સાચી ભાવના ઉજાગર થઈ. આ કાર્યક્રમનું સુંદર પ્રસ્તુતિકરણ મિરાયા ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સુવ્યવસ્થિત સંચાલન આર્ક ઇવેન્ટ્સ દ્વારા…
