કિંગ ઓફ સાળંગપુર’ના નિર્માતા-નિર્દેશકે લીધા સિદ્ધિવિનાયકજીના આશીર્વાદ, ૨૭ નવેમ્બરે ફિલ્મ થશે રિલીઝ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના ભવ્ય ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટીઝરના લોન્ચિંગ બાદ, ફિલ્મની ટીમે તેમની આધ્યાત્મિક સફર માટે ઈશ્વરના આશીર્વાદ મેળવ્યા છે. આ ભક્તિપ્રધાન ફિલ્મના નિર્દેશક પ્રશાંત દેશાવલ અને પ્રોડ્યુસર ધ્રુવ દેશાવલ એ મુંબઈ સ્થિત પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિર દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમણે ગણપતિ બાપ્પાના ચરણોમાં…

Read More

‘કિંગ ઓફ સાળંગપુર’: ટીઝર લોન્ચ બાદ પ્રેક્ષકોના જબરદસ્ત પ્રતિસાદને પગલે એક્ઝિબિટર્સ તરફથી ભારે ડિમાન્ડ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત તથા ઝી સ્ટુડિયોઝ દ્વારા રિલીઝ કરવામાં આવી રહેલી  બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના ભવ્ય ટીઝરને સોશિયલ મીડિયા પર મળેલા અકલ્પનીય પ્રતિસાદ બાદ, સમગ્ર ફિલ્મ પ્રોજેક્ટને લઈને દર્શકો અને એક્ઝિબિટર્સ તરફથી અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીઝર લોન્ચ થતાં જ સિનેમાપ્રેમીઓ અને દાદાના ભક્તોમાં જોવા મળેલા જબરદસ્ત…

Read More

આસ્થા અને ભક્તિનો અદ્ભુત સંગમ, ‘કિંગ ઓફ સાળંગપુર’ નું ભવ્ય પોસ્ટર અને ટીઝર રિલીઝ

સાળંગપુર ધામનો મહિમા હવે સિનેમાઘરોમાં, ‘કિંગ ઓફ સાળંગપુર’નું શાનદાર ફર્સ્ટ લૂક અને ટીઝર રિલીઝ Gujarat:24th October,2026:  ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ નું  પોસ્ટર અને ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસાને મોટા પડદે દર્શાવતી આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ…

Read More

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા સાળંગપુરની દિવ્ય ગાથા મોટા પડદે લાવવા સજ્જ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ સાથે મળીને ‘કિંગ ઓફ સાળંગપુર’ રજૂ કરવા જઈ રહ્યા છે. આ આગામી ગુજરાતી ભક્તિ ફિલ્મ દર્શકોને શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય આશીર્વાદની એક અદ્ભુત અને સ્પર્શક સફરે લઈ જશે. ફિલ્મના ફર્સ્ટ લૂક સાથે આ વિશેષ જાહેરાત કરવામાં આવી છે, જે દર્શકોને ‘કિંગ ઓફ સાળંગપુર’ની ભવ્ય દુનિયાની ઝલક કરાવે છે. આ ફિલ્મ…

Read More
Back To Top