પુણેમાં UCI રોડ વર્લ્ડ ચેમ્પીયનશિપ 2032 યોજવા માટેનું ભારતે બીડ જીતી
પુણેએ UCI રોડ વર્લ્ડ ચેમ્પીયનશિપ 2032ના આયોજન માટેની બીડ જીતી લીધી છે, જે સાયક્લીંગના વૈશ્વિક નિરુપણને ભારતમાં સૌપ્રથમ વખત લાવશે અને મહારાષ્ટ્ર માટે એક સીમાચિન્હ ક્ષણને અને દેશની સ્પોર્ટીંહ મહત્ત્વાકાંક્ષાઓને અંકિત કરે છે. આ ઐતિહાસિક બીડ એ ભારત સરકારના સમર્થનથી મહારાષ્ટ્ર સરકાર અને સાયક્લીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) એમ બન્નેનો સંયુક્ત પ્રયાસ છે, જેણે પુણેને…
અમદાવાદના ‘જીમ લોન્જ’ના કર્મચારી એ કર્યું રૂ. ૧.૬૬ કરોડનું કૌભાંડ: મેમ્બરશિપના નામે ગ્રાહકો અને માલિક સાથે છેતરપિંડી કરનાર કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
અમદાવાદ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬: અમદાવાદના મોટેરા અને સુઘડ વિસ્તારમાં આવેલી જાણીતી ફિટનેસ ચેન ‘જીમ લોન્જ’ (Gym Lounge) ના સંચાલક સાથે તેમના જ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા કર્મચારીઓ દ્વારા રૂ. ૧.૬૬ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે જીમના સંચાલક વિજયસિંઘ સેંગર દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ…
ઈડીઆઈઆઈએ ‘ઇન્ડસ્ટ્રી 5.0 ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે એમએસએમઈને સશક્ત બનાવવા’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું
અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદેમિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ, ભારત સરકારના સહયોગથી 23-24 સપ્ટેમ્બર, 2026ના રોજ ‘ઇન્ડસ્ટ્રી 5.0 ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે એમએસએમઈને સશક્ત બનાવવા’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. પરિષદનું ઉદ્ઘાટન 23 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્ય અતિથિસુશ્રી મર્સી એપાઓ, જોઇન્ટ સેક્રેટરી, એમએસએમઈ મંત્રાલય,…
સંજય લીલા ભંસાલીની ફિલ્મોના જાણીતા કોરિયોગ્રાફર સમીર અને અર્શ તન્ના દ્વારા તૈયાર કરાઈ ‘‘અંબા રમવા આવે’’ ગરબાની ભવ્ય કોરિયોગ્રાફી
Song Link :- https://www.youtube.com/watch?v=_-pmr1mPRbk આગામી ડિસેમ્બર ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘અંબા’ ગીરના પંથકમાં માનવ અને સાવજ વચ્ચેના અનોખા અને ભાવનાત્મક સંબંધો, સહજીવન, ત્રાડ અને ઝાંઝરીની દોસ્તી પર આધારિત એક અત્યંત અનોખી વાર્તા રજૂ કરે છે. ગુજરાતના ગૌરવ સમાન સાવજ અને તેમની સાથેના સહજીવનની આ અદ્ભુત ગાથા ગુજરાતની સંસ્કૃતિને નવી જ ઊંચાઈઓ પર…
‘ચટણી’ રિવ્યુ: દમદાર પ્રોડક્શન, શાનદાર સ્ટાર કાસ્ટ અને અદભુત મનોરંજન!
4/5 સ્ટાર્સ સુપ્રસિદ્ધ દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ચટણી’ માત્ર વાર્તાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પ્રોડક્શન અને પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ ગુજરાતી સિનેમાની એક ઉત્કૃષ્ટ કૃતિ સાબિત થાય છે. 115 વર્ષ જૂના કૌટુંબિક વારસાને આધુનિક બ્રાન્ડ બનાવવાની સંઘર્ષગાથાને જે રીતે મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે, તે નિર્માતાઓની ભવ્ય વિઝન અને મહેનત સ્પષ્ટપણે દર્શાવે…
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
IAF EDI+IONS અમદાવાદમાં અમદાવાદ સ્થિત 4 ગેલેરીઓ સહિત 18 સહભાગીઓને એકસાથે લાવવામાં આવી રહ્યા છે, જે સમગ્ર ભારતના આધુનિક અને સમકાલીન આર્ટ અને ડિઝાઇનના અગ્રણી અવાજોની સાથે અમદાવાદની આગવી કલાત્મક ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડશે. 18 સપ્ટેમ્બરથી શરૂ થતો શહેર-વ્યાપી કાર્યક્રમ આ પ્રદર્શનથી આગળ વધીને ગેલેરી વૉકથ્રુ, આર્ટિસ્ટ ઓપન સ્ટુડિયો, પ્રદર્શનો, સંગીત, સંવાદો અને સાંસ્કૃતિક પરિસંવાદો…
વિજયી ભારત ફાઉન્ડેશનના ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026’નો સાઇના નેહવાલની ઉપસ્થિતિમાં પ્રારંભ, 25,000થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેશે
18 દિવસીય ગ્રાસરુટ લેવલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ સાણંદ તાલુકાના તમામ 105 ગામોની 150થી વધુ શાળાઓને એકમંચ પર લાવશે, જેથી બાળકોને સ્પર્ધા કરવા, ભાગ લેવા અને પોતાની ક્ષમતાઓ ઓળખવાનો અવસર મળશે સાણંદ, ગુજરાત, 17 સપ્ટેમ્બર 2026: ઓલિમ્પિક મેડલિસ્ટ સાઇના નેહવાલે આજે ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ સાણંદ તાલુકાના તમામ 105 ગામોમાં…
હાઈ-ઓક્ટેન ડ્રામા અને યુવા પ્રતિભાએ કરી મોટર સ્પીડવેને ઝળહળાવ્યું, એરિસ ક્યારિયાકૂએ F4 ઇન્ડિયન ચેમ્પિયનશિપનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યો
અમદાવાદ: ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2026ની શરૂઆત કોઈમ્બતુરના કરી મોટર સ્પીડવે (KMS) ખાતે રોમાંચક રીતે થઈ. ફેસ્ટિવલની મુખ્ય ચેમ્પિયનશિપ્સમાંથી એક, F4 ઇન્ડિયન ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં ત્રણ એક્શનથી ભરપૂર રેસ અને સર્વોચ્ચ સન્માન માટે કડક મુકાબલો જોવા મળ્યો. એરિસ ક્યારિયાકૂ સપ્તાહના શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યા, જેમણે રાઉન્ડ 1ને પ્રભુત્વપૂર્ણ પ્રદર્શન સાથે પૂર્ણ કરવા માટે બે રનર-અપ ફિનિશને…
અતુલ ઈન્ડિયા મૂવીઝ દ્વારા પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ની ઘોષણા ; 7 ભાષાઓમાં રામ નવમી 2027 પર થશે રિલીઝ
અતુલ ઈન્ડિયા મૂવીઝના બેનર હેઠળ નિર્માતા અતુલ એમ. બોસામિયા દ્વારા ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે નિર્માતા અતુલ બોસામિયાએ તેમની મહત્વકાંક્ષી ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે તે ભારતીય…
ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું પોસ્ટર લોન્ચ
શ્રીનિક ક્રિએટર્સ (Shreenik Creators) દ્વારા પ્રસ્તુત નવીનતમ ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’ નું આકર્ષક ટાઇટલ પોસ્ટર આજે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. “આ ભૂલ લખાણની છે કે માણસની? જલ્દી જ ખબર પડશે!” જેવા રસપ્રદ અને કૌતુક જગાડતા ટેગલાઇન સાથે રિલીઝ થયેલું આ પોસ્ટર દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાડી રહ્યું છે. આ મનોરંજક ગુજરાતી ફિલ્મનું નિર્દેશન…
