Three Inspiring Books
અમદાવાદમાં જિજ્ઞેશ પટેલ લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું ભવ્ય વિમોચન કરાયું
જીવનની સફરમાં જ્યારે પણ આશાનું નવું કિરણ શોધવું હોય કે મનમાં સકારાત્મકતાનો સંચાર કરવો હોય, ત્યારે એક ઉત્તમ પુસ્તક જ સાચા મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. ‘મંતવ્ય ન્યૂઝ 24×7’ના CMD શ્રી જિજ્ઞેશ પટેલ દ્વારા લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકો માત્ર વાચન પૂરતાં સીમિત નથી, પરંતુ દરેક પેઢીની વ્યક્તિ માટે જીવનને ઉત્સાહથી જીવવા અને દરેક પરિસ્થિતિમાં…
