Salangpur
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
સનાતન સંસ્કૃતિ, ધર્મ રક્ષા અને ગૌ-પૂજનની મહાન પરંપરાને આગળ ધપાવતા તાજેતરમાં રાજકોટના શ્રી કૃષ્ણ ગીર ગૌધામ ખાતે એક અલૌકિક અને ઐતિહાસિક આયોજન સંપન્ન થયું હતું. પૂજ્ય સ્વ. બાબુબાપુ વાંક પરિવાર દ્વારા સંચાલિત આ ગૌધામમાં દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજનું પાવન આગમન અને પધરામણી થઈ હતી. ગૌ-ભેટ, પાદુકા પૂજન અને…
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા સાળંગપુરની દિવ્ય ગાથા મોટા પડદે લાવવા સજ્જ
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ સાથે મળીને ‘કિંગ ઓફ સાળંગપુર’ રજૂ કરવા જઈ રહ્યા છે. આ આગામી ગુજરાતી ભક્તિ ફિલ્મ દર્શકોને શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય આશીર્વાદની એક અદ્ભુત અને સ્પર્શક સફરે લઈ જશે. ફિલ્મના ફર્સ્ટ લૂક સાથે આ વિશેષ જાહેરાત કરવામાં આવી છે, જે દર્શકોને ‘કિંગ ઓફ સાળંગપુર’ની ભવ્ય દુનિયાની ઝલક કરાવે છે. આ ફિલ્મ…
