IIID અમદાવાદ દ્વારા ‘હેરિટેજ કન્ઝર્વેશન અને એડેપ્ટિવ રી-યુઝ’ વિષય પર CEP 10નું આયોજન

અમદાવાદ, ૨૪ ઓક્ટોબર ૨૦૨૬: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID), અમદાવાદ રિજનલ ચેપ્ટર દ્વારા અમદાવાદની ઐતિહાસિક દીવાનજી ની હવેલી ખાતે તેની ૧૦મી કન્ટિન્યુઇંગ એજ્યુકેશન પ્રોગ્રામ (CEP 10) ના વર્કશોપનું સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હતું, જેનું શીર્ષક “PASTFORWARD – હેરિટેજ કન્ઝર્વેશન એન્ડ એડેપ્ટિવ રી-યુઝ” હતું. આ કાર્યક્રમમાં હેરિટેજ સ્ટ્રક્ચર્સના સંરક્ષણ, અમદાવાદની આર્કિટેક્ચરલ આઇડેન્ટિટીના વિકાસ અને આધુનિક…

Read More
Back To Top