“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુતેની ભૂમિકા જ રાયનાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર

“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુ તેની ભૂમિકા જરાય નાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર દરેક પ્રેમકથાની શરૂઆત કોઈ નાટકીય એકરારથી જ થાય એવું જરૂરી નથી અને જીવનમાં દરેક મહત્ત્વની વ્યક્તિનો પ્રવેશ પણ કોઈ ભવ્ય અંદાજમાં જ થાય એવું નથી. ક્યારેક જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતી વ્યક્તિઓ…

Read More

ગીરના અસ્તિત્વની રક્ષા કાજે શક્તિ સ્વરૂપે ગર્જતી ‘અંબા’નું શાનદાર ટ્રેલર રિલીઝ

અમદાવાદ:  ગુજરાતી લોકસાહિત્યમાં સાવજને ડાંગ ઉગામીને પડકારતી ચારણ કન્યાની શૌર્યગાથા અમર છે, અને હવે આ જ શૌર્ય અને આસ્થાનો સંગમ આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’માં જોવા મળશે. ‘કસૂંબો’ અને ‘૨૧મું ટિફિન’ના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત આ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ થયું છે, જે 11 ડિસેમ્બર, 2026ના રોજ…

Read More

“સારી દીકરી હોવાનો અર્થ દરેક વાતમાં હા પાડવી એવો નથી”: શેમારૂમીની ‘હજુ વાત ચાલે છે’ વિશે જાન્હવી ગુરનાની

ગુજરાતી પરિવારમાં જીવનસાથીની શોધ એ માત્ર બે વ્યક્તિઓ પૂરતી મર્યાદિત બાબત નથી હોતી. તેમાં આખો પરિવાર જોડાયેલો હોય છે, સાથે હોય છે અનેક મંતવ્યો, સવાલો અને સ્વાભાવિક રીતે જ સંબંધો ગોઠવવાના પ્રયાસો. શેમારૂમી પર રજૂ થતીશેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’ આ જ પરિસ્થિતિને હળવા હાસ્ય અને લાગણીસભર અંદાજમાં જીવંત બનાવે છે. આ સિરીઝમાં…

Read More

‘કિંગ ઓફ સાળંગપુર’: ટીઝર લોન્ચ બાદ પ્રેક્ષકોના જબરદસ્ત પ્રતિસાદને પગલે એક્ઝિબિટર્સ તરફથી ભારે ડિમાન્ડ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત તથા ઝી સ્ટુડિયોઝ દ્વારા રિલીઝ કરવામાં આવી રહેલી  બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના ભવ્ય ટીઝરને સોશિયલ મીડિયા પર મળેલા અકલ્પનીય પ્રતિસાદ બાદ, સમગ્ર ફિલ્મ પ્રોજેક્ટને લઈને દર્શકો અને એક્ઝિબિટર્સ તરફથી અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીઝર લોન્ચ થતાં જ સિનેમાપ્રેમીઓ અને દાદાના ભક્તોમાં જોવા મળેલા જબરદસ્ત…

Read More

ફિલ્મ રિવ્યુ: “ચોર નં. 1” — હાસ્ય, સસ્પેન્સ અને મનોરંજનનું એક સરસ મિશ્રણ!

રેટિંગ: ⭐⭐⭐✨ (3.5/5) રાકેશ શાહ નિર્દેશિત ફિલ્મ “ચોર નં. ૧” એક એવી હળવી-ફૂલ કૉમેડી-થ્રિલર છે જે દર્શકોને શરૂઆતથી અંત સુધી થિયેટરમાં જકડી રાખે છે. મેનેજરની એક ભૂલનો ભોગ બનેલા ત્રણ સામાન્ય કર્મચારીઓ જ્યારે બદલો લેવા માટે એક જ રાતમાં ચોરી કરવાનો અણઘડ પ્લાન બનાવે છે, ત્યારે સ્ક્રીન પર સર્જાતી ગેરસમજો અને અણધાર્યા ટ્વિસ્ટ્સ પ્રેક્ષકોને સતત…

Read More

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અભિષેક જૈનની નિમણૂક; અમદાવાદ ખાતે યોજાઈ પ્રથમ સમીક્ષા બેઠક

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાતના ફિલ્મ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. GCCI દ્વારા વર્ષ 2026-27 માટે ‘ફિલ્મ્સ ટાસ્કફોર્સ’ ની રચના કરીને તેના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિષેક જૈનની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ અમદાવાદ સ્થિત GCCI કાર્યાલય ખાતે…

Read More

‘ચટણી’ રિવ્યુ: દમદાર પ્રોડક્શન, શાનદાર સ્ટાર કાસ્ટ અને અદભુત મનોરંજન!

4/5 સ્ટાર્સ સુપ્રસિદ્ધ દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ચટણી’  માત્ર વાર્તાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પ્રોડક્શન અને પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ ગુજરાતી સિનેમાની એક ઉત્કૃષ્ટ કૃતિ સાબિત થાય છે. 115 વર્ષ જૂના કૌટુંબિક વારસાને આધુનિક બ્રાન્ડ બનાવવાની સંઘર્ષગાથાને જે રીતે મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે, તે નિર્માતાઓની ભવ્ય વિઝન અને મહેનત સ્પષ્ટપણે દર્શાવે…

Read More

23 ઓક્ટોબરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “ડમરુ”નું પ્રોમોશનલ સોન્ગ લૉન્ચ

અમદાવાદ : ગુજરાતી સિનેમા ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ થીયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ “ડમરુ” સાથે એક તાજગીસભર પારિવારિક મનોરંજક ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે. કૉમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી, તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર-કોસ્ટર રાઇડનો અનુભવ…

Read More

મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ‘ચટણી’નું ટીઝર રિલીઝ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થશે સિનેમાઘરોમાં રજૂ

વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે,જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. દર્શકોનો ગુજરાતી ફિલ્મો પ્રત્યે વધી રહેલો આ પ્રેમ અને ઉત્સાહ દરેક નવી ફિલ્મ માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉત્સાહ વચ્ચે હવે ફિલ્મ ‘ચટણી’ (Chatni) દર્શકો સામે આવી રહી…

Read More

ગુજરાતી સિનેમામાં એક્શનનો નવો અવતાર: ‘ગેટ સેટ ગો’માં ભૌમિક સંપતનો માસ્ટરસ્ટ્રોક

ગુજરાત: ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ, વાલ્મીકિ પિક્ચર્સ અને જલિયાણ ગ્રુપની  ગુજરાતી એક્શન-એડવેન્ચર ફીચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ને સમગ્ર ગુજરાતમાં બોક્સ-ઓફિસ પર મજબૂત સફળતા અને પ્રેક્ષકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાયકલ પર સવાર છ હીરોની હાઇ-ઓક્ટેન સ્ટોરીકહે છે, જેઓ વંચિતો અને જરૂરિયાતમંદોની મદદ…

Read More
Back To Top