Get Set Go
5 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ વિનિંગ ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની બોક્સ ઓફિસ પર ધૂમ: બીજું સપ્તાહ પણ સુપરહિટ!
વાલ્મીકિ પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત હાઇ-ઓક્ટેન એક્શન-એડવેન્ચર મલ્ટીસ્ટારર ફિલ્મ ગેટ સેટ ગો’ (Get Set Go) બોક્સ ઓફિસ પર સફળતાના નવા શિખરો સર કરી રહી છે. ભવ્ય પ્રતિસાદ અને અપાર પ્રેમને કારણે આ ફિલ્મનું સિનેમાઘરોમાં બીજું સફળ સપ્તાહ ચાલુ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી ન જોવા મળી હોય…
ગુજરાતી સિનેમામાં એક્શનનો નવો અવતાર: ‘ગેટ સેટ ગો’માં ભૌમિક સંપતનો માસ્ટરસ્ટ્રોક
ગુજરાત: ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ, વાલ્મીકિ પિક્ચર્સ અને જલિયાણ ગ્રુપની ગુજરાતી એક્શન-એડવેન્ચર ફીચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ને સમગ્ર ગુજરાતમાં બોક્સ-ઓફિસ પર મજબૂત સફળતા અને પ્રેક્ષકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાયકલ પર સવાર છ હીરોની હાઇ-ઓક્ટેન સ્ટોરીકહે છે, જેઓ વંચિતો અને જરૂરિયાતમંદોની મદદ…
સાઇકલિંગ થીમ પર આધારીત પહેલી ગુજરાતી ફિલ્મ “ગેટ સેટ ગો”
અમદાવાદ: ગુજરાતી સિનેમાને સાહસ અને નવતર વિષયવસ્તુ આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’થી એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ‘તીખી મીઠી લાઈફ’, ‘પૂરી પાણી’ અને ‘ભગવાન બચાવે’ જેવી લોકપ્રિય સિરીઝના નિર્માતા વાલ્મિકી પિક્ચર્સ હવે જલિયાન ગ્રુપ સાથે મળીને સાઇકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. હાલમાં જ આ ફિલ્મનું ભવ્ય…
