Entertainment
“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુતેની ભૂમિકા જ રાયનાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર
“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુ તેની ભૂમિકા જરાય નાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર દરેક પ્રેમકથાની શરૂઆત કોઈ નાટકીય એકરારથી જ થાય એવું જરૂરી નથી અને જીવનમાં દરેક મહત્ત્વની વ્યક્તિનો પ્રવેશ પણ કોઈ ભવ્ય અંદાજમાં જ થાય એવું નથી. ક્યારેક જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતી વ્યક્તિઓ…
ગીરના અસ્તિત્વની રક્ષા કાજે શક્તિ સ્વરૂપે ગર્જતી ‘અંબા’નું શાનદાર ટ્રેલર રિલીઝ
અમદાવાદ: ગુજરાતી લોકસાહિત્યમાં સાવજને ડાંગ ઉગામીને પડકારતી ચારણ કન્યાની શૌર્યગાથા અમર છે, અને હવે આ જ શૌર્ય અને આસ્થાનો સંગમ આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’માં જોવા મળશે. ‘કસૂંબો’ અને ‘૨૧મું ટિફિન’ના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત આ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ થયું છે, જે 11 ડિસેમ્બર, 2026ના રોજ…
“સારી દીકરી હોવાનો અર્થ દરેક વાતમાં હા પાડવી એવો નથી”: શેમારૂમીની ‘હજુ વાત ચાલે છે’ વિશે જાન્હવી ગુરનાની
ગુજરાતી પરિવારમાં જીવનસાથીની શોધ એ માત્ર બે વ્યક્તિઓ પૂરતી મર્યાદિત બાબત નથી હોતી. તેમાં આખો પરિવાર જોડાયેલો હોય છે, સાથે હોય છે અનેક મંતવ્યો, સવાલો અને સ્વાભાવિક રીતે જ સંબંધો ગોઠવવાના પ્રયાસો. શેમારૂમી પર રજૂ થતીશેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’ આ જ પરિસ્થિતિને હળવા હાસ્ય અને લાગણીસભર અંદાજમાં જીવંત બનાવે છે. આ સિરીઝમાં…
ચટણી ફિલ્મને દેશભરમાંથી મળેલ અદ્ભુત પ્રતિસાદને જોતાં હવે હિન્દી, મરાઠી અને તમિલ રિમેકની તૈયારીઓ? સોર્સિસ તરફથી મળતી મોટી ખબર
“જીવનમાં ‘ચટણી’ હોય તો જ સ્વાદ આવે!” ગુજરાત સહીત સમગ્ર ભારતના દર્શકો સાથે દિલથી કનેક્ટ થઈ રહી છે વાર્તા: દેશભરમાંથી મળી રહેલા અદ્ભુત પ્રતિસાદને જોતાં હવે હિન્દી, મરાઠી અને તમિલ રિમેકની તૈયારીઓ? સોર્સિસ તરફથી મળતી મોટી ખબર જ્યાં વાત ગુજરાતીઓની આવે, ત્યાં ભોજનનો ચટાકો અને સ્વાદની ચર્ચા ન થાય એવું તો બને જ નહીં! કહેવાય…
‘ચટણી’ રિવ્યુ: દમદાર પ્રોડક્શન, શાનદાર સ્ટાર કાસ્ટ અને અદભુત મનોરંજન!
4/5 સ્ટાર્સ સુપ્રસિદ્ધ દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ચટણી’ માત્ર વાર્તાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પ્રોડક્શન અને પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ ગુજરાતી સિનેમાની એક ઉત્કૃષ્ટ કૃતિ સાબિત થાય છે. 115 વર્ષ જૂના કૌટુંબિક વારસાને આધુનિક બ્રાન્ડ બનાવવાની સંઘર્ષગાથાને જે રીતે મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે, તે નિર્માતાઓની ભવ્ય વિઝન અને મહેનત સ્પષ્ટપણે દર્શાવે…
પરંપરા, પ્રેમ અને મનોરંજનનો ચટપટો સ્વાદ: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આઉટ
અમદાવાદ: વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આ ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે હવે બહુપ્રતિક્ષિત ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ચટણી’ (Chatni) નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. EForU Entertainment દ્વારા પ્રસ્તુત અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી પ્રોડક્શનના બેનર…
ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું ટ્રેલર રિલીઝ
અમદાવાદ: ટીઝરની અપાર સફળતા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર આજના આધુનિક યુગમાં વધતા જતા સાયબર ક્રાઈમના એવા પાસાને ઉજાગર કરે છે, જે સામાન્ય માણસના મનમાં ફાળ પાડી દે તેવું છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને…
પ્રતીક ગાંધી અને જાનકી બોડીવાલા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ 12મી માર્ચથી થશે JOJO એપ પર સ્ટ્રીમ
ગુજરાતી સિનેમાના ચાહકો માટે મનોરંજનના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. ધમાકેદાર કોમેડી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ હવે ઓટીટી પ્લેટફોર્મ JOJO APP (જોજો એપ) પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. પોતાની અનોખી વાર્તા અને શાનદાર કોમેડીને કારણે થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ, હવે આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતી દર્શકો માટે 12 મી માર્ચ, 2026 ના…
વિશ્વગુરુ – વિચારોની વિશ્વયાત્રા
વિશ્વગુરુ” ફિલ્મ કોઈ એક પાત્ર કે એક દિશાની કહાની નથી – એ એક ઐતિહાસિક વિચારધારા, એક સંસ્કૃતિની વાત કરે છે – એવી સંસ્કૃતિ જે વિશ્વને જીતી શકે એના “શાસ્ત્રો” વડે, શસ્ત્રોથી નહિ. શૈલેષ બોઘાણી અને અતુલ સોનારના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એક આધ્યાત્મિક સફર જેવી લાગે છે. નિર્માતા સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન) એ એવી ફિલ્મ…
ગુજરાતી સિનેમા માટે એક નવી ઊંચાઈ: ‘વિશ્વગુરુ’ ફિલ્મમાં ગૌરવ પાસવાલા રૉકીના શક્તિશાળી પાત્રમાં
‘વિશ્વગુરુ’થી ગુજરાતી ફિલ્મે મેળવી નવી ઊંચાઈ, ગૌરવ પાસવાલા -રૉકી તરીકે તેજસ્વી અભિનયમાં અમદાવાદ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અપેક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. એક વિશિષ્ટ વિચારધારાને આધારિત આ ફિલ્મમાં જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ પસવાલા ‘રૉકી’ તરીકે મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. ‘વિશ્વગુરુ’ માત્ર એક સિનેમેટિક અનુભવ નથી, પણ આજના…
- 1
- 2
