અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ નું આયોજન

અમદાવાદ (ગુજરાત): ભારતીય જ્વેલરી અને લક્ઝરી સેક્ટરને વેગ આપવા માટે જાણીતું પ્રદર્શન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ આગામી ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન અમદાવાદના પ્રતિષ્ઠિત વાયએમસીએ (YMCA) ક્લબ ખાતે યોજાયું છે. જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) ના સમર્થનથી યોજાઈ રહેલું આ આયોજન આગામી લગ્ન અને તહેવારોની સિઝનમાં ઉચ્ચ માંગને પહોંચી વળવા અને જ્વેલરી બ્રાન્ડ્સ માટે એક…

Read More

‘એક શામ સંગીત કે નામ’માં સંગીતની સૂરમય સંધ્યા

અમદાવાદ: મારુતિ ઈવેન્ટ્સ – ફનકાર ગ્રુપ દ્વારા આયોજિત કરાઓકે સંગીત કાર્યક્રમ ‘એક શામ સંગીત કે નામ’ સંગીતપ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો. આ કાર્યક્રમની વિશેષતા જાણીતા સંગીત નિર્દેશક જોડી સમીર – મના રહ્યા, જેમણે પોતાની વિશેષ ઉપસ્થિતિ દ્વારા કાર્યક્રમની શોભા વધારી અને ઉપસ્થિત ગાયકોને ગાયન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન, ઉપયોગી સૂચનો અને પોતાના સંગીતના અનુભવો વહેંચ્યા. આ…

Read More
Back To Top