RajkotSamachar

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) નો વિશ્વભરમાં દબદબો

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક નેતૃત્વ હેઠળ, ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) એપ એ પ્રાદેશિક મનોરંજન ઉદ્યોગમાં સફળતાપૂર્વક ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. ડિજિટલ જગતમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી, અમદાવાદ સ્થિત આ કંપનીએ ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટોરીટેલિંગ અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ વચ્ચેના અંતરને ઝડપથી દૂર કર્યું છે. હાલમાં BSE પર લિસ્ટ ધરાવતી કંપની ‘જોજો…

Read More

અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ  ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી

અમદાવાદ: અમદાવાદની હોટેલ પ્રેસિડેન્ટ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 40મા ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – “ઓકલ્ટ કોન્ક્લેવ 2026″માં જાણીતા ઈન્ટરનેશનલ  સેલિબ્રિટી ટેરોટ કાર્ડ રીડર પુનિત જી. લુલ્લાએ વિશેષ વી.આઈ.પી. અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં ભારતભરમાંથી તંત્ર વિજ્ઞાન, જ્યોતિષ વિદ્યા અને ઉર્જા ક્ષેત્રના વિવિધ ઓકલ્ટ સાયન્સના વિદ્વાનો અને ગુરુજનો એકઠા થયા હતા. આ…

Read More

આયુદા ઓર્ગેનિક્સ દ્વારા ગુજરાતના 5 શહેરોમાં રિટેલ સ્ટોર્સ અને ગીર ગાયના વૈદિક વલોણા ઘી-દૂધની શુદ્ધ સેવાઓ સાથે વ્યાપક વિસ્તરણ

અમદાવાદ: ગુજરાતના ઓર્ગેનિક રિટેલ ક્ષેત્રે ઝડપથી ઉભરી રહેલી અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ ‘આયુદા ઓર્ગેનિક્સ’ (Ayuda Organics) દ્વારા તેના ભાવિ વ્યવસાયિક આયોજન, ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સપ્લાય ચેઈન વિસ્તરણ અંગેની વિગતો રજૂ કરવામાં આવી છે. સંસ્થાના સ્થાપક અનિલ પટેલ અને સહ-સ્થાપક નિરવ સોલંકીએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, આયુદા ઓર્ગેનિક્સ માત્ર એક વેચાણ કેન્દ્ર નથી, પરંતુ વર્ષ ૨૦૧૪થી…

Read More

‘ગેટ સેટ ગો’ નું પાવર-પેક્ડ ટ્રેલર લોન્ચ: 7 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલ આ ફિલ્મમાં હાઇ-ટેક VFX જોવા મળશે

વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત અને ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યા છે, ત્યારે હવે આ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી…

Read More

નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી…

Read More

ATIRA ખાતે NTTM હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સ પરના સ્કીલ ડેવલપમેન્ટ કોર્સનું સમાપન

ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકારના નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (NTTM) હેઠળ ATIRA ખાતે ૦૬ થી ૨૨ જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાયેલ “ફંડામેન્ટલ્સ ઓફ ટેકનિકલ ટેક્સટાઈલ્સ એન્ડ કમ્પોઝિટ્સ” (TG-1) વિષય પરનો સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ (SDC), ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ ATIRA કેમ્પસ ખાતે યોજાયેલા સમાપન સમારોહ સાથે પૂર્ણ થયો હતો. અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ ૧૨૦-કલાકના…

Read More

જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય

અમદાવાદ, જુલાઈ 2026 :- પરમ શ્રદ્ધેય ગો-ઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજશ્રી ની સત્ પ્રેરણાથી અર્બુદારણ્યની પાવન ભૂમિ પર હજારો ગૌમાતાઓના સાન્નિધ્યમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા પ્રાયોજિત “શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ક્રમમાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય સામવેદીય દ્વારકા શારદાપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી…

Read More

અજમેરા ફેશન લિમિટેડ ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ ના સુરત લોન્ચમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું નેતૃત્વ કર્યું

તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સુરતના ટેક્સટાઇલ્સ ક્ષેત્રને એક મોટું પ્રોત્સાહન મળ્યું છે. ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ ના હાઈ-પ્રોફાઈલ સુરત લોન્ચ માટે સત્તાવાર ટેક્સટાઇલ પાર્ટનર તરીકે સેવા આપીને અજમેરા ફેશન લિમિટેડે સ્થાનિક ઉદ્યોગનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે ૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ વાયપીડી વર્લ્ડ કન્વેન્શન સેન્ટર (YPD World Convention Centre) ખાતે…

Read More

હવે વિદેશી બ્રાન્ડ્સને ટક્કર આપશે શ્રીજી રેમેડીઝ નું ૧૦૦% આયુર્વેદિક ‘સ્વદેશી હર્બલ ઇન્હેલર’

અમદાવાદ, ગુજરાત : આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનોના ક્ષેત્રમાં વર્ષ 1993 થી નામ ધરાવતી અમદાવાદની અગ્રણી કંપની શ્રીજી રેમેડીઝ દ્વારા ગ્રાહકોની રોજિંદી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે તેમનું મુખ્ય ઉત્પાદન ‘સ્વદેશી હર્બલ ઇનહેલર’ સમગ્ર ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ કરાવવાની ઘોષણા  કરવામાં આવી છે. શુદ્ધ અને પ્રમાણિત આયુર્વેદિક ઉત્પાદનો આપવાના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રીજી રેમેડીઝ, રસાયણયુક્ત ઉત્પાદનોના આ…

Read More

નર્મદા તટે ચાણોદમાં અંતિમધામ આશ્રમ શરૂ કરશે સંપૂર્ણ નિઃશુલ્ક મોક્ષસેવા

ભારત હજારો વર્ષોથી આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાના માર્ગે વિશ્વનું માર્ગદર્શન કરતું આવ્યું છે, પરંતુ વર્તમાન સમયમાં દેશ સામે એક અભૂતપૂર્વ અને બેવડો પડકાર ઊભો થયો છે. એક તરફ જ્યાં દેશમાં ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ દેશનું ભવિષ્ય એવા હજારો યુવાનો ડ્રગ્સ અને નશાના ગંભીર વ્યસનમાં હોમાઈ રહ્યા છે. પરિવારોમાં વિખવાદ વધી…

Read More
Back To Top