Vijaygiri Bava
પરંપરાગત લોકસંગીતની સોડમ સાથે ‘અંબા’ ફિલ્મનું નવું ગીત ધૂમ મચાવવા સજ્જ
સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=vhMRJidhtdk ગુજરાત : ગુજરાતી સિનેમામાં પોતાની અનોખી વિઝ્યુઅલ સ્ટાઇલ અને સંસ્કૃતિપ્રિય વાર્તા માટે જાણીતા વિજયગીરી ફિલ્મોસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અંબા’ નું નવું ગીત ‘નેહ નેહ’ રિલીઝ થતાં જ ચારેયકોર ગૂંજી ઊઠ્યું છે. આ ગીતની સૌથી વિશેષ વાત એ છે કે તે સૌરાષ્ટ્ર અને ગીરના પરંપરાગત લોકસંગીત તથા તળપદી લોકસંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે….
ગીરના સ્થાનિક કલાકારો અને કોરિયોગ્રાફર સાથે તૈયાર થયું ફિલ્મ ‘અંબા’નું સ્પેશિયલ ગીત ‘ટીપ્પણી રાસ’
• સોન્ગ લિંક- – https://www.youtube.com/watch?v=XCTtnp2_Ltg • લિરિકલ વિડિયોમાં રીવા રાચ્છ અને સાથી કલાકારો દેખાયા, હજું નૃત્ય કેવું હશે તેના માટે ફિલ્મ જ નીહાળવી પડશે. ગુજરાતી સિનેમામાં આગવી ઓળખ ધરાવતા વિજયગીરી ફિલ્મોસ અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અંબા’નું બીજું નવું ગીત ‘ટિપ્પણી રાસ’ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પહેલા…
