Ministry of Textiles
ATIRA ખાતે NTTM હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સ પરના સ્કીલ ડેવલપમેન્ટ કોર્સનું સમાપન
ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકારના નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (NTTM) હેઠળ ATIRA ખાતે ૦૬ થી ૨૨ જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાયેલ “ફંડામેન્ટલ્સ ઓફ ટેકનિકલ ટેક્સટાઈલ્સ એન્ડ કમ્પોઝિટ્સ” (TG-1) વિષય પરનો સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ (SDC), ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ ATIRA કેમ્પસ ખાતે યોજાયેલા સમાપન સમારોહ સાથે પૂર્ણ થયો હતો. અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ ૧૨૦-કલાકના…
