Kashtabhanjan Dev
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
સનાતન સંસ્કૃતિ, ધર્મ રક્ષા અને ગૌ-પૂજનની મહાન પરંપરાને આગળ ધપાવતા તાજેતરમાં રાજકોટના શ્રી કૃષ્ણ ગીર ગૌધામ ખાતે એક અલૌકિક અને ઐતિહાસિક આયોજન સંપન્ન થયું હતું. પૂજ્ય સ્વ. બાબુબાપુ વાંક પરિવાર દ્વારા સંચાલિત આ ગૌધામમાં દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજનું પાવન આગમન અને પધરામણી થઈ હતી. ગૌ-ભેટ, પાદુકા પૂજન અને…
