Eforu Entertainment
EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” નું ટ્રેલર લોન્ચ
EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા બહુપ્રતિક્ષિત ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે આ ફિલ્મ દર્શકો માટે હાસ્ય, મનોરંજન અને ધમાલથી ભરપૂર એક અદ્ભુત સિનેમેટિક સફર લઈને આવશે. આ ફિલ્મ શુક્રવાર, ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે આ વર્ષનું શ્રેષ્ઠ ફેમિલી એન્ટરટેઈનર સાબિત…
પરંપરા, પ્રેમ અને મનોરંજનનો ચટપટો સ્વાદ: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આઉટ
અમદાવાદ: વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આ ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે હવે બહુપ્રતિક્ષિત ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ચટણી’ (Chatni) નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. EForU Entertainment દ્વારા પ્રસ્તુત અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી પ્રોડક્શનના બેનર…
