પરંપરાગત લોકસંગીતની સોડમ સાથે ‘અંબા’ ફિલ્મનું નવું ગીત ધૂમ મચાવવા સજ્જ

સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=vhMRJidhtdk ગુજરાત : ગુજરાતી સિનેમામાં પોતાની અનોખી વિઝ્યુઅલ સ્ટાઇલ અને સંસ્કૃતિપ્રિય વાર્તા માટે જાણીતા વિજયગીરી ફિલ્મોસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અંબા’ નું નવું ગીત ‘નેહ નેહ’ રિલીઝ થતાં જ ચારેયકોર ગૂંજી ઊઠ્યું છે. આ ગીતની સૌથી વિશેષ વાત એ છે કે તે સૌરાષ્ટ્ર અને ગીરના પરંપરાગત લોકસંગીત તથા તળપદી લોકસંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે….

Read More
Back To Top