Youth and Literature
11મા અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં લેખકો, ફિલ્મસર્જકો અને વૈશ્વિક અવાજો સાથે મળીને વાર્તાઓના આનંદની ઉજવણી કરશે
અમદાવાદ, 19 ઓક્ટોબર: અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF)ની 11મી આવૃત્તિ 24 અને 25 ઓક્ટોબર, 2026ના રોજ ધ ઉમ્મેદ, અમદાવાદ ખાતે યોજાશે. તેમાં ભારત અને વિદેશના લેખકો, કવિઓ, ફિલ્મસર્જકો, શિક્ષણવિદો અને સાંસ્કૃતિક ક્ષેત્રે સક્રિય લોકો એકત્ર થશે. તેઓ બે દિવસ સુધી સાહિત્ય, સિનેમા અને વાર્તાઓ માનવ અનુભવને જે અનેક રીતે ઘડે છે તેના વિશે સંવાદ કરશે….
