Light hearted Comedy
ફિલ્મ રિવ્યુ: “ચોર નં. 1” — હાસ્ય, સસ્પેન્સ અને મનોરંજનનું એક સરસ મિશ્રણ!
રેટિંગ: ⭐⭐⭐✨ (3.5/5) રાકેશ શાહ નિર્દેશિત ફિલ્મ “ચોર નં. ૧” એક એવી હળવી-ફૂલ કૉમેડી-થ્રિલર છે જે દર્શકોને શરૂઆતથી અંત સુધી થિયેટરમાં જકડી રાખે છે. મેનેજરની એક ભૂલનો ભોગ બનેલા ત્રણ સામાન્ય કર્મચારીઓ જ્યારે બદલો લેવા માટે એક જ રાતમાં ચોરી કરવાનો અણઘડ પ્લાન બનાવે છે, ત્યારે સ્ક્રીન પર સર્જાતી ગેરસમજો અને અણધાર્યા ટ્વિસ્ટ્સ પ્રેક્ષકોને સતત…
