Gujarati Film
‘ચટણી’ રિવ્યુ: દમદાર પ્રોડક્શન, શાનદાર સ્ટાર કાસ્ટ અને અદભુત મનોરંજન!
4/5 સ્ટાર્સ સુપ્રસિદ્ધ દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ચટણી’ માત્ર વાર્તાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પ્રોડક્શન અને પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ ગુજરાતી સિનેમાની એક ઉત્કૃષ્ટ કૃતિ સાબિત થાય છે. 115 વર્ષ જૂના કૌટુંબિક વારસાને આધુનિક બ્રાન્ડ બનાવવાની સંઘર્ષગાથાને જે રીતે મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે, તે નિર્માતાઓની ભવ્ય વિઝન અને મહેનત સ્પષ્ટપણે દર્શાવે…
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા સાળંગપુરની દિવ્ય ગાથા મોટા પડદે લાવવા સજ્જ
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ સાથે મળીને ‘કિંગ ઓફ સાળંગપુર’ રજૂ કરવા જઈ રહ્યા છે. આ આગામી ગુજરાતી ભક્તિ ફિલ્મ દર્શકોને શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય આશીર્વાદની એક અદ્ભુત અને સ્પર્શક સફરે લઈ જશે. ફિલ્મના ફર્સ્ટ લૂક સાથે આ વિશેષ જાહેરાત કરવામાં આવી છે, જે દર્શકોને ‘કિંગ ઓફ સાળંગપુર’ની ભવ્ય દુનિયાની ઝલક કરાવે છે. આ ફિલ્મ…
નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ
૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી…
માં કૃપા ફિલ્મ્સ ની આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’ નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ: સેટ પર કલાકારો અને ટીમ મેમ્બર્સે કેક કાપીને કરી શાનદાર ઉજવણી
કેતન રાઠોડ દ્વારા દિગ્દર્શિત, નિર્મિત અને લિખિત ફિલ્મ છે ‘સૂરજ કરણ’ માં કૃપા ફિલ્મ પ્રેઝેન્ટ્ સ ના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’નું શૂટિંગ સત્તાવાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું છેલ્લું શેડ્યૂલ પૂરું થતાં જ આખી ટીમે સેટ પર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શૂટિંગ ની પૂર્ણાહુતિ ની શાનદાર…
એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ!
ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર અને લોકપ્રિય ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પોતાના દર્શકો માટે વધુ એક શાનદાર પ્રાદેશિક બ્લોકબસ્ટર સિનેમાની ડિજિટલ ભેટ લઈને આવી રહ્યું છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પ્રભાવશાળી અભિનેત્રી ઈશા કંસારા અને અભિનેતા રેવંત સારાભાઈ અભિનીત હિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘મિજાજ’ (Mijaaj) આગામી ૨૫ જૂનથી વિશેષ રૂપે માત્ર JOJO એપ પર…
રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘કડકનાથ’નું ધમાકેદાર ટ્રેલર આઉટ!
ગુજરાતી સિનેમા જગતમાં એક અનોખી અને ચોંકાવનારી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ‘કડકનાથ’. તાજેતરમાં જ આ ફિલ્મનું સત્તાવાર અને અત્યંત રોમાંચક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆતથી જ દર્શકોમાં એક અજાણ્યો ભય અને ઉત્સુકતા જોવા મળી રહી છે. “તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી,…
સૂર, સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર: 5 જૂને સિનેમાઘરોમાં ગૂંજશે ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ની ધૂન
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ આગામી પાંચ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય…
27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં ગુંજશે નારી શક્તિનો અવાજ, આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’
ગુજરાત : ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઇતિહાસ રચવા અને સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ ફેલાવવા માટે ફિલ્મ ‘શક્તિ’ આગામી 27 ફેબ્રુઆરીના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે. ફિયરલેસ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે….
જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા
અમદાવાદ : ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV)ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના અમદાવાદ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ અને સની પંચોલી…
સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ
અમદાવાદ: ગુજરાતી સિનેમાના જગતમાં ટૂંક સમયમાં આવી રહી છે એક એવી ફિલ્મ, જે માત્ર વાર્તા નહીં પરંતુ એક અહેસાસ બની રહેશે – ‘જીવ’. વિવાન ફિલ્મ્સ એલએલપીના બેનર હેઠળ બનેલ અને સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ માનવ અને મૂંગા પશુઓ વચ્ચેના કરુણાભર્યા સંબંધને અદભૂત રીતે રજૂ કરે છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા…
- 1
- 2
