19th February 2027
‘દ્વાન પ્રોડક્શન’ની નવી ગુજરાતી ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર એનાઉન્સમેન્ટ, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ થશે રિલીઝ
ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં હાલમાં જ શાનદાર મુહૂર્ત બાદ ચર્ચામાં આવેલી ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) ની નવી ગુજરાતી ફિલ્મનું ટાઇટલ અને રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ (Dream Yatra Films) ના એસોસિએશનમાં બની રહેલી આ રહસ્યમય અને રોમાંચક ફિલ્મનું નામ *કાળીચૌદસ’ રાખવામાં…
