10000-sapling installation
જેકી શ્રોફની ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’એ ઇતિહાસ રચ્યો, 10,000 છોડથી બનેલા ભવ્ય ઈન્સ્ટોલેશનને મળ્યો ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ
સિનેમા અને પર્યાવરણીય જાગૃતિનો સુમેળ સાધતી એક અનોખી પ્રમોશનલ પ્રવૃત્તિ અંતર્ગત, ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો’ ફિલ્મે એક ભવ્ય ગ્રાઉન્ડ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું છે. આ અદભુત દ્રશ્ય પ્રદર્શનમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા જીવંત રોપાઓનો ઉપયોગ કરીને ફિલ્મનું ટાઇટલ તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 29 મે, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની…
