
કોણ છે એ “અંકલ” જેના વશમાં છે કેટલીય છોકરીઓ? : “વશ લેવલ 2″નું ટ્રેલર લોન્ચ, 27મી ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ
ગુજરાત : વશ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ 2” લઈને આવી રહ્યાં છે. કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે. તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડીદોશ, રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ડિરેક્ટરે 2023 માં વશ નામની થ્રિલર ફિલ્મ બનાવી, જેણે…

મેકકેઇન ફૂડ્સે ભારતમાં નવી બ્રાન્ડ ઓળખ અને વાઇબ્રન્ટ પેકેજિંગ સાથે એક નવા બોલ્ડ અધ્યાયની શરૂઆત કરી
મેકકેઇન ફૂડ્સ ઇન્ડિયાએ એક વિશિષ્ટ નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી છે જેમાં સમકાલીન લોગો, ફરીથી ડિઝાઇન કરાયેલ પેકેજિંગ અને એક નવી હેતુપૂર્ણ પ્લેટફોર્મ છે જે બ્રાન્ડના હૃદયમાં રહેલા લોકો – ખેડૂતો, ભાગીદારો અને પરિવારોની ઉજવણી કરે છે.આ લોન્ચ અમદાવાદમાં એક ઇમર્સિવ ઇવેન્ટ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો, જેમાં મેકકેઇનની પ્રામાણિકતા, સમુદાય અને અર્થપૂર્ણ જોડાણો પ્રત્યેની…

વિશ્વગુરુ – વિચારોની વિશ્વયાત્રા
વિશ્વગુરુ” ફિલ્મ કોઈ એક પાત્ર કે એક દિશાની કહાની નથી – એ એક ઐતિહાસિક વિચારધારા, એક સંસ્કૃતિની વાત કરે છે – એવી સંસ્કૃતિ જે વિશ્વને જીતી શકે એના “શાસ્ત્રો” વડે, શસ્ત્રોથી નહિ. શૈલેષ બોઘાણી અને અતુલ સોનારના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એક આધ્યાત્મિક સફર જેવી લાગે છે. નિર્માતા સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન) એ એવી ફિલ્મ…

મહાવિદ્યા ખાતે ત્રિદિવસીય “તંત્રવાસ્તુ એડવાન્સ વર્કશોપ”નું આયોજન કરાયું
અમદાવાદ: વસ્ત્રાપુર સ્થિત મહાવિદ્યા ખાતે 25થી 27 જુલાઈ દરમિયાન ત્રિદિવસીય “તંત્રવાસ્તુ એડવાન્સ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ વર્કશોપમાં વાસ્તુવિદ્યા અને તંત્રશાસ્ત્રના સિદ્ધાંતોનું ઊંડાણપૂર્વક અધ્યયન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક તરીકે વાસ્તુ ગુરુ તરીકે જાણીતા શ્રી સંતોષ ગુરુ એ વિશેષ માહિતી આપી. તેઓ એ એડવાન્સ પદવિન્યાસ તથા દેવતાઓના રહસ્યો અંગે વિસ્તૃત…

મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ “મહારાણી”ના કલાકારો અને નિર્દેશક સુરતના મહેમાન બન્યા
• “મહારાણી” – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટ થી લઇને ટ્રેલર સુધી લોકો ની ઉત્સુકતા સતત વધતી દેખાઈ છે. ઉપરાંત ફિલ્મ ના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતી ને ખૂબ લોક ચાહના મળી રહેલ છે. ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન…

ફિલ્મ ‘વિશ્વગુરૂ’ના પ્રમોશન માટે મુકેશ ખન્નાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિશેષ મુલાકાત – સાથે જોડાયા ડિરેક્ટર્સ, કુરુષ દેબૂ અને સમગ્ર ટીમ
કેવડીયા, ગુજરાત : પ્રસિદ્ધ અભિનેતા અને સંસ્કૃતિના પ્રતિક તરીકે ઓળખાતા મુકેશ ખન્ના, જે “શક્તિમાન” તરીકે ઘરઘર ઓળખાય છે, તાજેતરમાં પોતાની આવનારી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરૂ’ના પ્રમોશનના ભાગરૂપે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડીયાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ફિલ્મના દિગ્દર્શકો શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માતા સતીશ પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા, તેમજ જાણીતા અભિનેતા કુરુષ દેબૂ પણ…

પુસ્તક વિમોચન કાર્યક્રમ : શ્રી સંતોષ ગુરુ દ્વારા લિખિત પુસ્તક “મહાવિદ્યા યંત્રમ”નું વિમોચન કરાયું
અમદાવાદ : આધ્યાત્મિક જ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે એક વિશિષ્ટ પ્રકાશન રૂપે પુસ્તક “મહાવિદ્યા યંત્રમ” નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક પ્રખ્યાત તંત્રવાસ્તુ જાણકાર શ્રી સંતોષ ગુરુ દ્વારા લખાયું છે અને મહાવિદ્યા ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થયું છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ પ્રસિદ્ધ ટેરોકાર્ડ રીડર પૂનમ ખન્ના ના જન્મદિન નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો…

સાઇકલિંગ થીમ પર આધારીત પહેલી ગુજરાતી ફિલ્મ “ગેટ સેટ ગો”
અમદાવાદ: ગુજરાતી સિનેમાને સાહસ અને નવતર વિષયવસ્તુ આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’થી એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ‘તીખી મીઠી લાઈફ’, ‘પૂરી પાણી’ અને ‘ભગવાન બચાવે’ જેવી લોકપ્રિય સિરીઝના નિર્માતા વાલ્મિકી પિક્ચર્સ હવે જલિયાન ગ્રુપ સાથે મળીને સાઇકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. હાલમાં જ આ ફિલ્મનું ભવ્ય…

ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 17 થી 19 જુલાઇ દરમિયાન B2B ટ્રેડ ફેરનું આયોજન
• 17-18-19 જુલાઈ, ત્રિદિવસીય ગારમેન્ટ ટ્રેડ ફેરમાં 1000થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિતિ • 300 થી વધુ મેન્યુફેક્ચરર્સ દ્વારા 25000 થી વધુ ફેશન પ્રોડક્ટ ઉપલબ્ધ • સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રી-દિવાળી, અન્ય તહેવાર તેમજ વિન્ટર સિઝન તથા લગ્ન સિઝનના કારણે 6-7 માસના ઓર્ડર બુક કરાશે, ઉદ્યોગને સપોર્ટ મળશે • સરકારના સમર્થન અને ટ્રેડ ફેરથી વેપારને વેગ મળતા ફરી રોજગારીનું…