Health
સર્વિયર ઈન્ડિયા ભારતમાં રજૂ કરે છે ‘ઈવોસાઈડેનિબ’ (ટિબસોવો®), વિરલ આઈડીએચ1- મ્યુટેટેડ એએમએલ અને કોલેંગિયોકારસિનોમા માટે ઑન્કોલૉજીમાં પોતાની શ્રેણીમાં પ્રથમ ટાર્ગેટેડ થૅરેપી
જૂન XX, 2025 – અગ્રણી ફ્રૅન્ચ ફાર્માસ્યુટિકલ સર્વિયર ગ્રુપની સબસિડિયરી સર્વિયર ઈન્ડિયાએ આઈસોસાઈટ્રેટ ડીહાઈડ્રોજેનેસીયા-1 (આઈડીએચ1) મ્યુટેશન સાથેના ઍક્યુટ માયોલોઈડ લ્યુકેમિયા (એએમએલ) અને કોલેંગિયોકારસિનોમા ધરાવતા કેન્સરના દરદીઓમાં કેન્સરના વ્યવસ્થાપન માટે મંજૂરી પ્રાપ્ત ઑરલ ટાર્ગેટેડ થૅરેપી ઈવોસાઈડેનિબ (ટિબસોવો®)ના લૉન્ચની જાહેરાત કરી હતી. સર્વિયર ઈન્ડિયાને 14મી મે, 2025ના રોજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રૉલ ઑર્ગેનાઈઝેશન પાસેથી (સીડીએસસીઓ) આ દવાની…
કન્ઝ્યૂમર ચોઇસ સેન્ટર તરફથી WHOના સંચાલન અને કામગીરીમાં મોટા ફેરફારની માંગ, સભ્યદેશોની ફરજિયાત ફાળવણી વધારવાની મંજૂરી વચ્ચે આવકાર
India, 2025: ફરજિયાત સભ્યપદ ફીમાં ૨૦% વધારાની મંજૂરી મળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પર ભારે તપાસ થઈ રહી છે, જે વિશ્વભરના કરદાતાઓ પાસેથી સીધા જ વાર્ષિક ૧૨૦ મિલિયન ડોલરની વધારાની રકમ છે. કન્ઝ્યુમર ચોઇસ સેન્ટર ટીકાકારો સાથે મળીને પ્રશ્ન કરે છે કે શું સંસ્થા ખરેખર આ નાણાકીય પ્રોત્સાહનને પાત્ર છે, પારદર્શિતા, જવાબદારી અને ભંડોળની…
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિતજનજાગૃતિ અભિયાન શરૂ કર્યું
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું રાષ્ટ્રીય, 31 મે, 2025: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના નેતૃત્વ હેઠળ, જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગ રૂપે, આજે અમદાવાદમાં “કોન્કર HPV અને કેન્સર કોન્ક્લેવ 2025″ (HPV અને કેન્સર પર જીત મેળળવા માટેની ખાનગી સભા 2025) શરૂ કરવામાં આવી હતી. ભારત હજી પણ HPV સંબંધિત…
- 1
- 2
