સામાજિક એકતા : પાટણના ઠાકોર સમાજ દ્વારા અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે ભર્યું ઐતિહાસિક ‘મામેરું’
પાટણના ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું • શિક્ષણ માટે કરોડોનું દાન આપનાર પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ ભરવાડ માટે ‘સામૂહિક મામેરું’ ભરી અનોખી પહેલ કરાઈ અમદાવાદ: ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય…
શ્રીનિક પ્રોડક્શન દ્વારા આગામી ગુજરાતી ફિલ્મ માટે અમદાવાદમાં ભવ્ય ‘ઓપન ઓડિશન’નું આયોજન
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવીનતા અને ગુણવત્તાસભર ફિલ્મો આપવા માટે જાણીતા શ્રીનિક પ્રોડક્શન દ્વારા તેમના પ્રોજેક્ટ નંબર 3 અને 4 માટે ભવ્ય ઓપન ઓડિશનની જાહેરાત કરવામાં આવી છે. આ ઓડિશન આગામી રવિવાર, 22 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં યોજાશે. આ ઓડિશન Male, Female, Child અને Senior કેટેગરી માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ…
માતૃભાષા દિવસે ‘મનની મોજનીશી’ ના એક વર્ષની ઉજવણી: 21 ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ
અમદાવાદ: ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત ‘પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ – કલાધામ’ અને પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશી દ્વારા આગામી 21 મી ફેબ્રુઆરી, 2026 ના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ ‘મનની મોજનીશી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે ‘વિશ્વ માતૃભાષા…
ગુજરાતી સિનેમામાં ‘બિચારો બેચલર’નો દબદબો, હાસ્ય સાથે પૂર્ણ કર્યા 50 સફળ દિવસ
વીર સ્ટુડિયોઝ દ્વારા અને રાજુ રાડિયા પ્રોડક્શનના સહયોગથી નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’ એ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કરીને 2026ની પહેલી સુપરહિટ ફિલ્મ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 1 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે સાત અઠવાડિયા પછી પણ થિયેટરોમાં પોતાની પકડ જાળવી રાખી છે પરિવાર સાથે માણી શકાય તેવી…
ટેકનોલોજી અને રોગ અંગેની જાગૃતિ કેવી રીતે જીવન બચાવી રહી છે!: બ્રેઇન ટ્યુમર સારવારમાં થયેલી અદ્યતન પ્રગતિ
રાજકોટ, 18/02/2026: અન્ય કેન્સરની તુલનામાં બ્રેઇન ટ્યુમર ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ તેની સારવાર સૌથી જટિલ તબીબી પરિસ્થિતિઓમાંની એક છે. આ રોગ કોઈ પણ ઉંમરના વ્યક્તિને અસર કરી શકે છે અને ઘણી વખત તેના લક્ષણો અવગણવામાં આવે છે અથવા ખોટું નિદાન થાય છે. તબીબી નિષ્ણાતો સતત ભાર મૂકે છે કે વહેલું નિદાન અને સમયસર…
E4U એન્ટરટેઈનમેન્ટની ઘોષણા : ગુજરાતી સિનેમામાં ફેમિલી એન્ટરટેઈનમેન્ટ અને નવી પ્રતિભાઓને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ
Ambigramy અને ડિવાઈન પ્રોડક્શન હાઉસના સહયોગથી E4U એન્ટરટેઈનમેન્ટ લાવશે નવા પ્રોજેક્ટ્સ અમદાવાદ: ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેઈનમેન્ટ એ Ambigramy અને ડિવાઈન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યાં છે, જેની ઘોષણા…
ગાંધીનગરની પીડીઈયુ યુનિવર્સિટી ખાતે ‘સક્ષમ 2025-26’ નો ભવ્ય પ્રારંભ
ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચર ગેસના માર્ગદર્શન હેઠળ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા અન્ય ઓઈલ અને ગેસ PSUs (BPCL, HPCL અને GAIL) ના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઈંધણ સંરક્ષણ અભિયાન ‘સક્ષમ 2025-26” (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) ના ઉદ્ઘાટન સમારોહનું આજે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ભવ્ય આયોજન કરવામાં…
ફિલ્મ ‘મિસરી’નું JOJO પ્લેટફોર્મ પર ડિજિટલ પ્રીમિયર, 19 ફેબ્રુઆરીથી ફિલ્મ થશે સ્ટ્રીમ
વર્ષ 2025ની સૌથી સફળ અને ચર્ચિત ગુજરાતી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘મિસરી’, થિયેટરોમાં પ્રેક્ષકોના દિલ જીત્યા બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. પ્રેમ, લાગણી અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 19 ફેબ્રુઆરી, 2026 થી લોકપ્રિય OTT પ્લેટફોર્મ JOJO પર થવા જઈ રહ્યું છે. કુશલ એમ. નાયક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક સંપૂર્ણ ઇમોશનલ…
NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં ‘NB પામ’ લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ
· સાયન્સ પાર્ક, અમદાવાદના સૌથી ઝડપથી વિકસતા પ્રીમિયમ કોરિડોર પર લક્ઝરી લિવિંગની નવી વ્યાખ્યા અમદાવાદ, ગુજરાત – 10 ફેબ્રુઆરી, 2026 :રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસપાત્ર અને પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ્સ માટે જાણીતા અગ્રણી ડેવલપર NB ગ્રુપ દ્વારા તેમના નવા લક્ઝરી પ્રોજેક્ટ ‘NB પામ‘ (NB Palm) ની ઘોષણા કરવામાં આવી છે. અમદાવાદના સાયન્સ પાર્ક વિસ્તારમાં સ્થિત આ પ્રોજેક્ટ,…
ઝોડિયાક એનર્જી લિમીટેડે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ બિઝનેસ ક્ષેત્રે વિસ્તરણ કર્યુ
ઝોડિયાક એનર્જી લિમિટેડે 09 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી તેની બોર્ડ બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. આ બેઠક દરમિયાન બોર્ડ દ્વારા 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા (Q3 FY26) માટેના અનઑડિટેડ સ્ટેન્ડઅલોન તથા કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો પર વિચારણા કરી અને તેને મંજૂરી આપવામાં આવી હતી. 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા માટે, ઝોડિયાક એનર્જી…
