Entertainment
કોણ છે એ “અંકલ” જેના વશમાં છે કેટલીય છોકરીઓ? : “વશ લેવલ 2″નું ટ્રેલર લોન્ચ, 27મી ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ
ગુજરાત : વશ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ 2” લઈને આવી રહ્યાં છે. કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે. તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડીદોશ, રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ડિરેક્ટરે 2023 માં વશ નામની થ્રિલર ફિલ્મ બનાવી, જેણે…
વિશ્વગુરુ – વિચારોની વિશ્વયાત્રા
વિશ્વગુરુ” ફિલ્મ કોઈ એક પાત્ર કે એક દિશાની કહાની નથી – એ એક ઐતિહાસિક વિચારધારા, એક સંસ્કૃતિની વાત કરે છે – એવી સંસ્કૃતિ જે વિશ્વને જીતી શકે એના “શાસ્ત્રો” વડે, શસ્ત્રોથી નહિ. શૈલેષ બોઘાણી અને અતુલ સોનારના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એક આધ્યાત્મિક સફર જેવી લાગે છે. નિર્માતા સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન) એ એવી ફિલ્મ…
મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ “મહારાણી”ના કલાકારો અને નિર્દેશક સુરતના મહેમાન બન્યા
• “મહારાણી” – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટ થી લઇને ટ્રેલર સુધી લોકો ની ઉત્સુકતા સતત વધતી દેખાઈ છે. ઉપરાંત ફિલ્મ ના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતી ને ખૂબ લોક ચાહના મળી રહેલ છે. ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન…
ફિલ્મ ‘વિશ્વગુરૂ’ના પ્રમોશન માટે મુકેશ ખન્નાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિશેષ મુલાકાત – સાથે જોડાયા ડિરેક્ટર્સ, કુરુષ દેબૂ અને સમગ્ર ટીમ
કેવડીયા, ગુજરાત : પ્રસિદ્ધ અભિનેતા અને સંસ્કૃતિના પ્રતિક તરીકે ઓળખાતા મુકેશ ખન્ના, જે “શક્તિમાન” તરીકે ઘરઘર ઓળખાય છે, તાજેતરમાં પોતાની આવનારી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરૂ’ના પ્રમોશનના ભાગરૂપે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડીયાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ફિલ્મના દિગ્દર્શકો શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માતા સતીશ પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા, તેમજ જાણીતા અભિનેતા કુરુષ દેબૂ પણ…
સાઇકલિંગ થીમ પર આધારીત પહેલી ગુજરાતી ફિલ્મ “ગેટ સેટ ગો”
અમદાવાદ: ગુજરાતી સિનેમાને સાહસ અને નવતર વિષયવસ્તુ આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’થી એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ‘તીખી મીઠી લાઈફ’, ‘પૂરી પાણી’ અને ‘ભગવાન બચાવે’ જેવી લોકપ્રિય સિરીઝના નિર્માતા વાલ્મિકી પિક્ચર્સ હવે જલિયાન ગ્રુપ સાથે મળીને સાઇકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. હાલમાં જ આ ફિલ્મનું ભવ્ય…
ફિલ્મ ‘ભ્રમ’ના સફળ 50 દિવસ : ગુજરાતી સિનેમાની થ્રિલર ફિલ્મોની દિશામાં નવો અધ્યાય
ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી થ્રિલર ફિલ્મ ‘ભ્રમ’એ સિનેમાઘરોમાં વિઝન, ઇમોશન અને એક્સાઈટમેન્ટથી ભરેલી સફરના 50 દિવસ પૂરા કર્યા છે. દર્શકોના પ્રેમ અને પ્રશંસાના કારણે આજે ‘ભ્રમ’ માત્ર એક ફિલ્મ નથી રહી, તે એક અનુભૂતિ, એક ગર્વ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર…
“મહારાણી” નું ટ્રેલર રિલીઝ – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી
Gujarat -ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી નું બહોળી આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલર ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પરેખના જન્મદિન પર રિલીઝ થયું છે. જેને લઈને ફિલ્મપ્રેમીઓએ ડબલ સેલિબ્રેશન કર્યું. મહારાણી ફિલ્મની કથા રાણી…
વિશ્વગુરુ ફિલ્મનું ટીઝર રિલીઝ: રાષ્ટ્ર વિરોધી વિચારો સામે ચેતનાત્મક સંઘર્ષને રજૂ કરતી તસવીર
અમદાવાદ, 7 જુલાઈ 2025: ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવું પાનું ઉમેરતી અને રાષ્ટ્રીય ચેતનાને આધુનિક દૃષ્ટિકોણ સાથે રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું ઓફિશિયલ ટીઝર આજે જાહેર કરવામાં આવ્યું છે. ટીઝર એક શક્તિશાળી સંદેશ સાથે પ્રારંભ થાય છે – “રાષ્ટ્ર સામે ઊભા થયેલા આંતરિક દુશ્મનો સામેનો ચેતનાત્મક સંઘર્ષ”, જે દર્શાવે છે કે ફિલ્મ માત્ર એક દ્રશ્યરમ્ય અનુભવ…
ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’નું પ્રીમિયર યોજાયું
Ahmedabad: મુકતા એ2, થિયેટર વાસણા ખાતે આમંત્રિત મહેમાનો અને કલાકારોની સાથે ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’ના પ્રીમિયર નું આયોજન કરાયું હતું. ફિલ્મ રોમેન્ટિક લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ રાઇટર-પ્રોડ્યુસર તથા ડિરેક્ટર ભૂષણ ભટ્ટ છે. ફિલ્મમાં સંગીત પ્રથમેશ ભટ્ટનું છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, આ ફિલ્મ એક્સિડેન્ટલ લવ સ્ટોરી પર છે. ફિલ્મમાં સ્તવન ને મુગ્ધા ગોવામાં…
