Entertainment
વાક્યમ સ્ટુડિયોઝ દ્વારા નિર્દેશક ધ્રુવગોસ્વામીના માર્ગદર્શન હેઠળ 7 જૂન, 2025 ના રોજ “સ્ક્રિપ્ટ ટુ સ્ક્રીન” ફિલ્મ મેકિંગ વર્કશોપનું આયોજન
અમદાવાદ, મે 2025 : વાક્યમ સ્ટુડિયોઝ દ્વારા એક અનોખી અને શ્રેષ્ઠ તકો આપવા માટે તૈયાર થયેલ બેઝિક ફિલ્મમેકિંગ વર્કશોપ “સ્ક્રિપ્ટ ટુ સ્ક્રીન” 7 જૂન, 2025 ના રોજ યોજાવાનો છે. 16 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઉદ્દેશિત આ વર્કશોપનું માર્ગદર્શન જાણીતા લેખક અને નિર્દેશક ધ્રુવ ગોસ્વામી કરશે, જેમણે કાશી રાઘવ જેવા પ્રશંસિત પ્રોજેક્ટ પર…
બોલિવૂડથી લઈને ક્રિકેટ જગત સુધીના સ્ટાર્સે શેર કર્યું ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ’નુંટ્રેલર
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ગૌરવની ક્ષણ બની રહી છે, જ્યારે નવી ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ ’ના ટ્રેલરને બોલિવૂડ અને રમત જગતના અનેક મોટા નામો તરફથી શુભેચ્છા મળવા લાગી છે. રિતેશ દેશમુખ, સલમાન ખાન, અજય દેવગણ, સોનૂ સૂદ, બોબી દેઓલ, ઇરફાન પઠાણ અને કાજોલ સહિત અનેક પ્રખ્યાત સેલિબ્રિટીઝે આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર…
ગુજરાતી ફિલ્મના પોસ્ટર રીલીઝમાં પ્રસરી કેરીની ‘મહેક’
“ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોય તો જ ફિલ્મ ચાલે અને પારીવારીક ફિલ્મ લોકો વધું પંસદ કરે એવી રૂઢીગત માન્યતાઓને મારે તોડી નાંખવી છે. I want to Break these bloody barriers…” આ શબ્દો છે ગુજરાતી ફિલ્મ લેખક/દિગ્દર્શક આસિફ સિલાવતના. ગત રાત્રે જ આસિફ સિલાવત ની આગામી ફિલ્મ “મહેક – EVERY SECRET HAS A PRICE” નું પોસ્ટર લોન્ચ…
