ફિલ્મ ‘ભ્રમ’ના સફળ 50 દિવસ : ગુજરાતી સિનેમાની થ્રિલર ફિલ્મોની દિશામાં નવો અધ્યાય

ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી થ્રિલર ફિલ્મ ‘ભ્રમ’એ સિનેમાઘરોમાં વિઝન, ઇમોશન અને એક્સાઈટમેન્ટથી ભરેલી સફરના 50 દિવસ પૂરા કર્યા છે. દર્શકોના  પ્રેમ અને પ્રશંસાના કારણે આજે ‘ભ્રમ’ માત્ર એક ફિલ્મ નથી રહી, તે એક અનુભૂતિ, એક ગર્વ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર…

Read More

“મહારાણી” નું ટ્રેલર રિલીઝ – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી

Gujarat -ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી નું બહોળી આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલર ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પરેખના જન્મદિન પર રિલીઝ થયું છે. જેને લઈને ફિલ્મપ્રેમીઓએ ડબલ સેલિબ્રેશન કર્યું. મહારાણી ફિલ્મની કથા રાણી…

Read More

વિશ્વગુરુ ફિલ્મનું ટીઝર રિલીઝ: રાષ્ટ્ર વિરોધી વિચારો સામે ચેતનાત્મક સંઘર્ષને રજૂ કરતી તસવીર

અમદાવાદ, 7 જુલાઈ 2025: ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવું પાનું ઉમેરતી અને રાષ્ટ્રીય ચેતનાને આધુનિક દૃષ્ટિકોણ સાથે રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું  ઓફિશિયલ ટીઝર આજે જાહેર કરવામાં આવ્યું છે. ટીઝર એક શક્તિશાળી સંદેશ સાથે પ્રારંભ થાય છે – “રાષ્ટ્ર સામે ઊભા થયેલા આંતરિક દુશ્મનો સામેનો ચેતનાત્મક સંઘર્ષ”, જે દર્શાવે છે કે ફિલ્મ માત્ર એક દ્રશ્યરમ્ય અનુભવ…

Read More

ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’નું પ્રીમિયર યોજાયું

Ahmedabad: મુકતા એ2, થિયેટર વાસણા ખાતે આમંત્રિત મહેમાનો અને કલાકારોની સાથે ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’ના પ્રીમિયર નું આયોજન કરાયું હતું. ફિલ્મ રોમેન્ટિક લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ રાઇટર-પ્રોડ્યુસર તથા ડિરેક્ટર ભૂષણ ભટ્ટ છે. ફિલ્મમાં સંગીત પ્રથમેશ ભટ્ટનું છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, આ ફિલ્મ એક્સિડેન્ટલ લવ સ્ટોરી પર છે. ફિલ્મમાં સ્તવન ને મુગ્ધા ગોવામાં…

Read More

શ્રદ્ધા ડાંગરનો સંસ્કાર ભર્યો અવતાર ‘ચિત્રા’ રૂપે, વિશ્વગુરુ 1 ઓગસ્ટે થશે રિલીઝ

અમદાવાદ: “સૌંદર્ય એનો આભૂષણ છે, સંસ્કાર એનો આધાર છે અને આધ્યાત્મિકતા એની વિચારધારા.” – આ ઊંડી વિચારરેખા સાથે અભિનેત્રી શ્રદ્ધા ડાંગર ફિલ્મ વિશ્વગુરુમાં ચિત્રા તરીકે એક શક્તિશાળી પાત્ર નિભાવતી નજરે પડશે. ગુજરાતી સિનેમાની નવી લહેર સમાન આ ફિલ્મ 1 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત અને અન્ય શહેરોમાં રિલીઝ થવાની છે. સુકૃત પ્રોડક્શન દ્વારા રજૂ કરાયેલ અને…

Read More

ધીરજ, ધર્મ અને દેશ માટે સમર્પિત: મચ- અવેઇટેડ ફિલ્મ “વિશ્વગુરુ”માં કૃષ્ણ ભારદ્વાજ “રુદ્ર”ની ભૂમિકામાં

અમદાવાદ — ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપતી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ 1 ઓગસ્ટ, 2025ના રોજ દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ફિલ્મમાં ટેલિવિઝન જગતના લોકપ્રિય અને કુશળ અભિનેતા કૃષ્ણ ભરદ્વાજ ‘રૂદ્ર’ના પાત્રમાં જોવા મળશે. ‘વિશ્વગુરુ’ માત્ર એક ફિલ્મ નથી, તે માનવીય મૂલ્યો, આત્મબળ અને રાષ્ટ્રપ્રેમનો જીવંત સંદેશ છે. કૃષ્ણ ભરદ્વાજનું પાત્ર ‘રૂદ્ર’ એ ધર્મ…

Read More

બહુ પ્રતિક્ષિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું ટીઝર થયું રિલીઝ

૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ “મહારાણી” નામની બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવા મા આવી હતી અને ગુજરાતી દર્શકો તરફથી તેને ઘણો પ્રેમ મળ્યો.મહારાણીનું ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે અને તે ફિલ્મ નિર્માતા દ્વારા રજૂ કરાયેલ એક રસપ્રદ સામાજિક કોમેડી ડ્રામા છે. પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’…

Read More

ગુજરાતી સિનેમા માટે એક નવી ઊંચાઈ: ‘વિશ્વગુરુ’ ફિલ્મમાં ગૌરવ પાસવાલા રૉકીના શક્તિશાળી પાત્રમાં

‘વિશ્વગુરુ’થી ગુજરાતી ફિલ્મે મેળવી નવી ઊંચાઈ, ગૌરવ પાસવાલા -રૉકી તરીકે તેજસ્વી અભિનયમાં અમદાવાદ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અપેક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. એક વિશિષ્ટ વિચારધારાને આધારિત આ ફિલ્મમાં જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ પસવાલા ‘રૉકી’ તરીકે મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. ‘વિશ્વગુરુ’ માત્ર એક સિનેમેટિક અનુભવ નથી, પણ આજના…

Read More

મુશ્કેલીને ત્રણ ગણી કરવા માટે તૈયાર થઈ જાઓ – કેમ કે ઓગી સોની YAY! પર પાછો આવ્યો છે

વિચારો કોણ આરામ કરવા માટે પાછો આવ્યો છે અને તેમાં અદભુત રીતે નિષ્ફળ જાય છે? હા, તે ઓગી છે! અને આ વખતે, ગાંડપણ એક સ્તર (અથવા ત્રણગણું) ઉપર જઈ રહ્યું છે. 23 જૂનથી શરૂ થતાં, તમારો મનપસંદ બ્લૂ બિલાડો ઓગી એન્ડ ધ કોક્રોચીસના નવા એપિસોડ સાથે પાછો આવી રહ્યો છે, ફક્ત સોની YAY! પર. સતત…

Read More

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે

દીપિકા સિંહ, જે ‘મંગલ લક્ષ્મી’ માં મંગલનો પાત્ર ભજવે છે, કહે છે: “યોગ મારા જીવનનો ભાગ બાળપણથી જ રહ્યો છે. હું મારી મમ્મીને દરરોજ યોગ કરતા જોઈ ને જ મોટી થઈ છું, અને એ મારી અંદર પણ આપોઆપ શોષાઈ ગયું. મેં યોગમાં સત્તાવાર તાલીમ પણ લીધી છે, પણ એમાથી સૌથી અગત્યનું મને લાગ્યું કે એ…

Read More
Back To Top