“ઈસ્ટા”ની ગાંધીનગરમાં ફ્લેગશીપ શોરૂમ કરવાની સાથે વ્યૂહાત્મક વિસ્તરણની જાહેરાત
અમદાવાદ / ગાંધીનગર : ઈસ્ટા જવેલ્સ એલએલપી દ્વારા નવા ચેનલ સ્ટોર “ઈસ્ટા”ના લોન્ચની ઘોષણા .કરવામાં આવી છે. ગાંધીનગરમાં સરગાસણ ખાતે પ્રથમ શો રૂમ શરૂ કરીને સંસ્થાએ સત્તાવાર વિસ્તરણની જાહેરાત કરી છે. આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ” ઈસ્ટા” હવે તેના પ્રથમ ફ્લેગશીપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકસતા માર્કેટમાં પ્રવેશી રહ્યું છે. “Where…
બહુ પ્રતિક્ષિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું ટીઝર થયું રિલીઝ
૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ “મહારાણી” નામની બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવા મા આવી હતી અને ગુજરાતી દર્શકો તરફથી તેને ઘણો પ્રેમ મળ્યો.મહારાણીનું ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે અને તે ફિલ્મ નિર્માતા દ્વારા રજૂ કરાયેલ એક રસપ્રદ સામાજિક કોમેડી ડ્રામા છે. પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’…
10 વર્ષની બાળકીએ દુર્લભ ટ્યુમરને આપી માત, સમગ્ર વિશ્વમાં 30 જેટલાં કેસ નોંધાયા છે
કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડા (પેલ્વિક પેઈન)થી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડાં અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું. એક મહિના બાદ પીડા યથાવત રહેતાં…
અવ્વલ સ્વરોજગાર યોજના: 25 જરૂરિયાતમંદોને મળશે ઈ-રીક્ષા – અરજીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર”
અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે. અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા…
એસુસ રાજકોટમાં એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કરીને સમગ્ર ભારતમાં રિટેલ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે
રાજકોટ- 2 જૂલાઇ, 2025 : દેશભરમાં બ્રાન્ડના રિટેલ ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવાના એક પગલા તરીકે, એસુસ ઇન્ડિયા, તાઇવાનની ટેક જાયન્ટ કંપનીએ આજે રાજકોટમાં એક એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કરવાની ઘોષણા કરી. આ નવો વિશિષ્ટ સ્ટોર 218.5 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને વિવોબુક, ઝેનબુક, રિપબ્લિક ઓફ ગેમર્સ (ROG) લેપટોપ્સ, ગેમિંગ ડેસ્કટોપ્સ, ઓલ-ઇન-વન ડેસ્કટોપ્સ અને એસેસરીઝ જેવી એસુસ ફ્લેગશિપ…
ગુજરાતી સિનેમા માટે એક નવી ઊંચાઈ: ‘વિશ્વગુરુ’ ફિલ્મમાં ગૌરવ પાસવાલા રૉકીના શક્તિશાળી પાત્રમાં
‘વિશ્વગુરુ’થી ગુજરાતી ફિલ્મે મેળવી નવી ઊંચાઈ, ગૌરવ પાસવાલા -રૉકી તરીકે તેજસ્વી અભિનયમાં અમદાવાદ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અપેક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. એક વિશિષ્ટ વિચારધારાને આધારિત આ ફિલ્મમાં જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ પસવાલા ‘રૉકી’ તરીકે મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. ‘વિશ્વગુરુ’ માત્ર એક સિનેમેટિક અનુભવ નથી, પણ આજના…
ફોન પે અને HDFC બેંક લૉન્ચ કરશે સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ
ફોન પે અને HDFC બેંકે ‘ફોન પે HDFC બેંક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ‘ લૉન્ચ કર્યું છે, જે ફોન પેની કો-બ્રાન્ડેડ કાર્ડ સ્પેસમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. HDFC બેંક સાથે ભાગીદારીમાં, RuPay ક્રેડિટ કાર્ડની આ નવી શ્રેણી ભારતીય ગ્રાહકોની બદલાતી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. કાર્ડ UPI ખર્ચ પર ખાસ લાભ આપે છે,…
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સે બેંકોશ્યોરન્સ જોડાણ કર્યું
India, 2025: સારી નાણાકીય સુરક્ષા સાથે ગ્રાહકોને સક્ષમ બનાવવા ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (એસએફબી) અને એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સે આજે તેમની બેંકાશ્યોરન્સ ભાગીદારીની જાહેરાત કરી હતી. આ જોડાણ બેંકને બહોળા સંખ્યામાં ગ્રાહકો સુધી એડલવાઇસ લાઇફનાં સંપૂર્ણ જીવન વીમાસમાધાનોની સુલભતા પૂરી પાડશે. એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારી પર ખુશી વ્યક્ત કરીને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના સીનિયર પ્રેસિડન્ટ…
પ્રતિષ્ઠિત કલાકારો સાથે ‘વિશ્વગુરુ’નું પોસ્ટર અને સંગીત થયું રજૂ – રિલીઝ તારીખ 1 ઓગસ્ટ જાહેર english
ગુજરાતી સિનેમા જગતમાં એક નવી દિશા તરફ મોટું પગથિયો ભરતી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ હવે રિલીઝ થવા માટે તૈયાર છે. આજ રોજ ફિલ્મનું પોસ્ટર મ્યુઝિક સાથે જાહેર કરવામાં આવ્યું છે ફિલ્મમાં જે-જે કલાકારો છે, તેમના ચહેરા આ પોસ્ટરમાં બતાવ્યા છે અને પોસ્ટરને મ્યુઝિક રિલીઝ સાથે દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ ગાઢ બનશે. આ સાથે જ ફિલ્મની…
ઇન્ટેલેક્ટે GIFT સિટી ખાતે PF ક્લાઉડ લોન્ચ કર્ – સિશ્વન પ્રથમ ઓપનબિઝનેિ ઇમ્પેક્ટ AI પ્લેટફોમમ ‘પરપલ ફબિક’ હિે ક્લાઉડ પર ઉપલબ્ધ,એન્ટરપ્રાઇઝ ગ્રેડ AI અપનિાની નિી દિશા પર સનધામદરત.
ગિફ્ટ સિટી, ભારત, 26 જૂન, 2025: ફર્સ્ટ-પ્રિન્સિપલ-આધારિત એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરેના લિમિટેડે આજે ભારતના મુખ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) GIFT સિટી ખાતે PF ક્લાઉડ પર વિશ્વનું પ્રથમ ઓપન બિઝનેસ ઇમ્પેક્ટ AI પ્લેટફોર્મ, પર્પલ ફેબ્રિક, PF ક્લાઉડ લોન્ચ કરવાની જાહેરાત કરી. ઇન્ટેલેક્ટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને પર્પલ ફેબ્રિકના ચીફ આર્કિટેક્ટ…
