અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન
અમદાવાદ : કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર , અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર, 17 માર્ચ 2026 ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ…
ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં હાસ્ય અને સામાજિક સંદેશનો અનોખો સંગમ: સ્મિત પંડ્યા અને ચેતન દૈયા સ્ટારર ‘સેવાભાવી’ 19 માર્ચે JOJO એપ પર થશે રિલીઝ
અમદાવાદ: ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા કંઈક નવું અને હટકે પીરસવા માટે જાણીતું OTT પ્લેટફોર્મ ‘JOJO’ ફરી એકવાર દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સજ્જ થયું છે. આગામી 19 માર્ચના રોજ ‘JOJO એપ’ પર એક અનોખી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘સેવાભાવી’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હાસ્ય અને અર્થસભર વાર્તાનો એક સુંદર સમન્વય છે, જે દર્શકોને…
E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર-1’ નું શૂટિંગ પૂર્ણ, નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા
ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ…
E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર-1’ નું શૂટિંગ પૂર્ણ, નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા
ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ…
IFFCO ના પારાદીપ યુનિટમાં સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3નું રાષ્ટ્રને સમર્પણ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા
પારાદીપ, ઓડિશા: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડના પારાદીપ યુનિટમાં નવા સ્થાપિત થયેલા સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3 (SAP–III) ને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારતના ખાતર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં અને દેશના ખેડૂત સમાજને સહારો આપવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન નોંધાયો છે. નવા સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટની સ્થાપના અંદાજે…
શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 36માં સમૂહ લગ્નોત્સવ “કન્યાદાન-3” નું ભવ્ય આયોજન
અમદાવાદ: શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ “કન્યાદાન-3” તારીખ 8 માર્ચ, 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ…
પ્રતીક ગાંધી અને જાનકી બોડીવાલા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ 12મી માર્ચથી થશે JOJO એપ પર સ્ટ્રીમ
ગુજરાતી સિનેમાના ચાહકો માટે મનોરંજનના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. ધમાકેદાર કોમેડી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ હવે ઓટીટી પ્લેટફોર્મ JOJO APP (જોજો એપ) પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. પોતાની અનોખી વાર્તા અને શાનદાર કોમેડીને કારણે થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ, હવે આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતી દર્શકો માટે 12 મી માર્ચ, 2026 ના…
‘દ્વાન પ્રોડક્શન’ દ્વારા નવી ગુજરાતી ફિલ્મનું શુભ મુહૂર્ત
ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) દ્વારા એક નવી ગુજરાતી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે અને તેનું શુભ મુહૂર્ત યોજાયું હતું. આ ફિલ્મ દક્ષ એ. વાસુ દ્વારા નિર્મિત કરવામાં આવી રહી છે, જ્યારે દીપ પટેલ આ પ્રોજેક્ટમાં કો-પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. આ ફિલ્મ ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’…
“મહિલા દિવસ પર કલર્સની મુખ્ય અભિનેત્રીઓ જણાવી રહી છે કે તેમના માટે સશક્તિકરણનો શું અર્થ છે.”
“પ્રિયંકા ચાહર ચૌધરી, જે કલર્સના સુપરનેચરલ શો ‘નાગિન’માં અનંતાનું પાત્ર ભજવી રહી છે, તે કહે છે – ‘હું ચાર બહેનોવાળા પરિવારમાં ઉછરી છું, તેથી મજબૂત બનવું એ અમારા જીવનની એક સ્વાભાવિક રીત હતી. અમને હંમેશા શીખવવામાં આવ્યું હતું કે સ્વતંત્ર થવું એ કોઈ વિકલ્પ નથી, પણ અનિવાર્યતા છે. મારા પિતા હંમેશા કહેતા – ‘જો તમે…
મહિલા સશક્તિકરણની ઉજવણી: ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા 6 માર્ચે યોજાશે ‘ઊર્જા એવોર્ડ્સ 2026’, અનાર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત
અમદાવાદ : ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી મહિલાઓના સન્માન માટેના પ્રતિષ્ઠિત ‘ઊર્જા એવોર્ડ્સ 2026’ ની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ સમારોહ તેની 8મી એડિશનમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની થીમ “ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન”રાખવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…
