Gujarati family comedy
નવા વર્ષની ધમાકેદાર શરૂઆત: 1 જાન્યુઆરીએ રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’, દર્શકોમાં ફિલ્મની આતુરતા
ગુજરાત: ગુજરાતી સિનેમા જગતમાં હાસ્ય અને પારિવારિક લાગણીઓનો મનોરંજક ડોઝ લઈને આવી રહી છે ફિલ્મ ‘બિચારો બેચલર’. વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 1 જાન્યુઆરી, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સજ્જ છે. દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ કોમેડી અને ફેમિલી ડ્રામાનું એક શાનદાર મિશ્રણ…
