ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 17 થી 19 જુલાઇ દરમિયાન  B2B ટ્રેડ ફેરનું આયોજન

•        17-18-19 જુલાઈ, ત્રિદિવસીય ગારમેન્ટ ટ્રેડ ફેરમાં 1000થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિતિ •        300 થી વધુ મેન્યુફેક્ચરર્સ દ્વારા 25000 થી વધુ ફેશન પ્રોડક્ટ ઉપલબ્ધ •        સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રી-દિવાળી, અન્ય તહેવાર તેમજ વિન્ટર સિઝન તથા લગ્ન સિઝનના કારણે 6-7 માસના ઓર્ડર બુક કરાશે, ઉદ્યોગને સપોર્ટ મળશે •        સરકારના સમર્થન અને ટ્રેડ ફેરથી વેપારને વેગ મળતા ફરી રોજગારીનું…

Read More
Back To Top