Dr Sanjay Desai
PCOS અવેરનેસ મન્થ : નોવા વિંગ્સ IVF, રાજકોટ સ્ત્રી પ્રજનન ક્ષમતાને અસર કરતા PCOS કેસોમાં વધારો દર્શાવે છે
• રાજકોટમાં પ્રજનનક્ષમતાની સારવાર લેતી 25-30% સ્ત્રીઓને હવે PCOSની અસર હોયે છે • સારા પ્રજનન પરિણામો માટે વહેલું નિદાન અને જીવનશૈલીમાં હસ્તક્ષેપ મહત્વપૂર્ણ છે. રાજકોટ, ગુજરાત – નોવા વિંગ્સ IVF, રાજકોટ દ્વારા પ્રજનનક્ષમતા સારવાર ઇચ્છતી મહિલાઓમાં પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) ના કેસોમાં વધારો જોવા મળ્યો છે, નિષ્ણાતોએ પ્રદેશમાં પ્રજનનક્ષમતા પરિણામો સુધારવા માટે વહેલા નિદાન અને…
