અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન

અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે  અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી…

Read More

જૈન શાસનનો ઐતિહાસિક દિવસ: બોરીવલીના ચીકુવાડી મેદાનમાં 64 મુમુક્ષુઓએ ધારણ કર્યો સંયમ માર્ગ

મુંબઈ મહાનગર જૈન શાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે તેવો એક મહત્વપૂર્ણ પ્રસંગનો સાક્ષી બન્યું. બોરીવલી પશ્ચિમ સ્થિત ચીકુવાડી મેદાનમાં આયોજિત ‘સંયમરંગ ઉત્સવ’ દરમિયાન 64 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી જૈન દીક્ષા સ્વીકારી. હજારો શ્રદ્ધાળુઓ અને સમાજજનની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ વિધિએ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉર્જાનો માહોલ સર્જ્યો. વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે લોકો ઉમટી પડ્યા હતા….

Read More
Back To Top