Entertainment
JOJO એપ પર સ્ટ્રીમ થશે એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’
ડિજિટલ મનોરંજનની દુનિયામાં જાણીતું પ્લેટફોર્મ JOJO એપ તેના માર્ચ મહિનાના મનોરંજનના શાનદાર અંત તરીકે અને એપ્રિલની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે એક જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ રજૂ કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2026 થી આ મલ્ટીસ્ટારર ફિલ્મ JOJO એપ પર ઉપલબ્ધ થશે. હાઈ-એનર્જી એક્શન અને કોમેડીના સંગમ સાથે આ ફિલ્મ પ્રેક્ષકો માટે એક નવીન અનુભવ બની…
હિન્દી શો ‘અમર યોદ્ધા’ એ ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’માં ‘બેસ્ટ VFX’નો એવોર્ડ મેળવ્યો
અમદાવાદ: મનોરંજન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહેલા ‘વાલ્મિકી પિક્ચર્સ’ દ્વારા નિર્મિત લોકપ્રિય શો ‘અમર યોદ્ધા’ એ તાજેતરમાં પ્રતિષ્ઠિત ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’ માં ‘બેસ્ટ VFX’ (બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) નો એવોર્ડ જીતીને ગુજરાતી મનોરંજન જગતનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ શોની ટેકનિકલ સદ્ધરતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિઝ્યુઅલ કન્ટેન્ટ મહત્વપૂર્ણ છે. ‘અમર યોદ્ધા’એ તેની અદભૂત વિઝ્યુઅલ…
“મેરે કૃષ્ણ” : અમદાવાદમાં 28 અને 29 માર્ચે ઔડા ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ
અમદાવાદ હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” આગામી 28 અને 29 માર્ચ 2026 ના રોજ પ્રતિષ્ઠિત ઔડા ઓડિટોરિયમ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે. “મેરે કૃષ્ણ” એ માત્ર એક નાટક નથી, પરંતુ એક ગાઢ અને તરબોળ કરી દેનારો…
ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં હાસ્ય અને સામાજિક સંદેશનો અનોખો સંગમ: સ્મિત પંડ્યા અને ચેતન દૈયા સ્ટારર ‘સેવાભાવી’ 19 માર્ચે JOJO એપ પર થશે રિલીઝ
અમદાવાદ: ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા કંઈક નવું અને હટકે પીરસવા માટે જાણીતું OTT પ્લેટફોર્મ ‘JOJO’ ફરી એકવાર દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સજ્જ થયું છે. આગામી 19 માર્ચના રોજ ‘JOJO એપ’ પર એક અનોખી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘સેવાભાવી’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હાસ્ય અને અર્થસભર વાર્તાનો એક સુંદર સમન્વય છે, જે દર્શકોને…
E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર-1’ નું શૂટિંગ પૂર્ણ, નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા
ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ…
E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર-1’ નું શૂટિંગ પૂર્ણ, નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા
ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ…
પ્રતીક ગાંધી અને જાનકી બોડીવાલા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ 12મી માર્ચથી થશે JOJO એપ પર સ્ટ્રીમ
ગુજરાતી સિનેમાના ચાહકો માટે મનોરંજનના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. ધમાકેદાર કોમેડી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ હવે ઓટીટી પ્લેટફોર્મ JOJO APP (જોજો એપ) પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. પોતાની અનોખી વાર્તા અને શાનદાર કોમેડીને કારણે થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ, હવે આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતી દર્શકો માટે 12 મી માર્ચ, 2026 ના…
“મહિલા દિવસ પર કલર્સની મુખ્ય અભિનેત્રીઓ જણાવી રહી છે કે તેમના માટે સશક્તિકરણનો શું અર્થ છે.”
“પ્રિયંકા ચાહર ચૌધરી, જે કલર્સના સુપરનેચરલ શો ‘નાગિન’માં અનંતાનું પાત્ર ભજવી રહી છે, તે કહે છે – ‘હું ચાર બહેનોવાળા પરિવારમાં ઉછરી છું, તેથી મજબૂત બનવું એ અમારા જીવનની એક સ્વાભાવિક રીત હતી. અમને હંમેશા શીખવવામાં આવ્યું હતું કે સ્વતંત્ર થવું એ કોઈ વિકલ્પ નથી, પણ અનિવાર્યતા છે. મારા પિતા હંમેશા કહેતા – ‘જો તમે…
JOJO એપ પર 26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે વિક્રમ ઠાકોરની પાવર-પેક્ડ ફિલ્મ ‘વિક્રમ નં. 1’
અમદાવાદ: ગુજરાતી સિનેમાના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો માટે વર્ષ 2026ના ફેબ્રુઆરી મહિનાનો અંત ખૂબ જ ધમાકેદાર રહેવાનો છે. મનોરંજન ક્ષેત્રે અગ્રેસર JOJO (જોજો) એપ પર આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ પાવર-પેક્ડ એક્શન અને ઈમોશનલ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘વિક્રમ નં. 1’ રિલીઝ થવા જઈ રહી છે. હોળીના તહેવાર પૂર્વે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ…
સોશિયલ હોરર ડ્રામા ફિલ્મ “છન છન”નું આજે ભવ્ય મુહૂર્ત કરાયું
અમદાવાદ: એમ. ભામશા એન્ટરટેઈનમેન્ટ (M. Bhamasha Entertainment) પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ “છન છન” (Chhann Chhann) નું આજે ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક અનોખા ‘સોશિયલ હોરર ડ્રામા’ વિષય પર આધારિત છે, જે ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે. “છન છન” એક પરંપરાગત પરિવારની વાર્તા છે જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ…
