Education
પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : રાજકોટમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન
રાજકોટ, ડિસેમ્બર, 2025: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેર રાજકોટમાં ફરી યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન તા. 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજકોટના કાલાવાડ રોડ પાસે આવેલ સયાજી હોટલ ખાતે યોજાશે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 22 વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની…
ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો
• યુનિવર્સીટીના વિવિધ કોર્ષોના કુલ ૧૨૪૮ વિદ્યાર્થીઓને યુ.જી , ૩૨૭ વિદ્યાર્થીઓને પી.જી તથા ૮ વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડીગ્રી વિતરણ કરવામાં આવી • ૧૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૬ વિદ્યાર્થીઓને મેમોરીયલ એવોર્ડસ નું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદ: ઇન્ડસ યુનિવર્સિટીનો ૧૦મો દીક્ષાંત સમારોહ રાંચરડા કેમ્પસ ખાતે યોજાયો યુનિવર્સિટી મુજબ આ વર્ષે વિવિધ કોર્ષોના કુલ ૧૨૪૮ વિદ્યાર્થીઓને યુ.જી ,…
આઈઆઈએમ અમદાવાદે ભારતનો પ્રથમ બે વર્ષનો બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ &AI લોન્ચ કર્યો
અમદાવાદ, 6 નવેમ્બર: ભારતની પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ 6 નવેમ્બર, 2025 ના રોજ તેના કેમ્પસમાં એક કાર્યક્રમ દરમિયાન બિઝનેસ એનાલિટિક્સ અને AI માં તેના અગ્રણી બે વર્ષના બ્લેન્ડેડ MBA પ્રોગ્રામના લોન્ચની ઘોષણા કરી. આ ઈનોવેટિવ ડિગ્રી-ગ્રાન્ટિંગ MBA પ્રોગ્રામ એવા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે રચાયેલ છે જેઓ લીડરશીપ, સ્ટ્રેટેજી અને…
વર્લ્ડ યુનિવર્સિટી ઓફ ડિઝાઇનમાં 2026ના એડમિશન માટે અરજી પ્રક્રિયા શરૂ
WUDAT 2026 ઓનલાઇન પ્રવેશ પરીક્ષા દ્વારા 15 થી વધુ વિશિષ્ટ કાર્યક્રમોમાં પ્રવેશ નવી દિલ્હી, ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ – સર્જનાત્મક શિક્ષણ માટે સમર્પિત ભારતની પ્રથમ યુનિવર્સિટી, વર્લ્ડ યુનિવર્સિટી ઓફ ડિઝાઇન (WUD) એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે તેના અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમો માટે અરજીઓ ખોલવાની જાહેરાત કરી છે. ઉચ્ચ શિક્ષણમાં અગ્રણી, WUD આર્કિટેક્ચર, ડિઝાઇન, ફેશન, કોમ્યુનિકેશન ડિઝાઇન,…
ટીચ ફોર ઈન્ડિયાએ 2026ની ફેલોશિપ માટે અરજીઓ મગાવીઃ ભારતમાં ક્લાસરૂમ્સમાં ‘લીડ વિથ લવ’ માટે અજોડ તક
બિન નફો કરતી શૈક્ષણિક સમાનતા માટે પ્રયત્નશીલ સંસ્થા ટીચ ફોર ઈન્ડિયાએ આજે તેન 2026 ફેલોશિપ પ્રોગ્રામ માટે અરજીઓ શરૂ કર્યાની ઘોષણા કરી છે. ફેલોઝને બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા અને અનુકંપા અને સમર્પિતતા સાથે ભાવિ આગેવાનોને કેળવવા માટે તક મળશે. 2026 ટીચ ફોર ઈન્ડિયા કોહર્ટ માટે અરજીઓ 1લી જુલાઈ, 2025થી ખૂલશે. ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ પરિવર્તનકારી…
ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા કનેક્ટને નવી દિશા : અમદાવાદમાં સીઆઈઆઈ (CII) અને આઈટીસી (ITC) ના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા મીટનું આયોજન કરાયું
અમદાવાદ, 10 જૂન, 2025: ધ કન્ફિડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ ITC હોટેલ્સ અને EHL (1893માં સ્થાપિત ઇકોલે હોટેલિયર ડી લૌઝેન) સાથેના સહયોગથી 10 જૂનના રોજ તેની મુખ્ય પહેલ “ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા કનેક્ટ 2025” ની અમદાવાદ એડિશનનું આયોજન કર્યું. દિલ્હીમાં લોન્ચ અને આગ્રા અને કોલકાતામાં પ્રભાવશાળી કાર્યક્રમો પછી, આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને ઉદ્યોગ પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળી,…
