Blog
Your blog category
ગુજરાતી ડ્રામાનો ડબલ ડોઝ: Colors ગુજરાતી પ્રસ્તુત કરે છે 2 નવી ધારાવાહિક 2 ફેબ્રુઆરીથી
ગુજરાતની ભક્તિ અને ગૌરવની મહાગાથા, ગંગાસતી પાનબાઇ સાંજે ૭:૩૦ વાગ્યે અને રોમેન્ટિક ફેમિલી ડ્રામા, મનમેળો રાત્રે ૯:૩૦ વાગ્યે. અમદાવાદ, 27મી જાન્યુઆરી 2026: વીજળીને ચમકારે વધુ બે મોતીડાં પરોવવા જઈ રહી છે, ગુજરાતી મનોરંજનની એક માત્ર ચેનલ કલર્સ ગુજરાતી. ગુજરાતનાં સંસ્કાર, ભક્તિ, સાહિત્ય, લાગણીઓ અને ઇતિહાસ પર દૃષ્ટિ કરવી હોય તો ગુજરાતનાં હ્રદય સમી સંસ્કૃતિને સમજો….
ગુજરાતી ફિલ્મ ‘પાતકી’ની ટીમે અમદાવાદમાં ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું
અમદાવાદ: ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર, આગામી સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ ની ટીમે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓએ ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર અનાવરણ કરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ખાસ પ્રસંગે હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા, સુચિતા ત્રિવેદી, ડિરેક્ટર અભિનય દેશમુખ અને…
ATIRA એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી
અમદાવાદમાં આવેલી ATIRA સંસ્થામાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના કેમ્પસમાં અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં ATIRAના ડિરેક્ટર શ્રી પ્રગ્નેશ શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું. આ પ્રસંગે અધિકારીઓએ દેશના વિકાસમાં સંસ્થાના યોગદાન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ATIRA…
જીવ’ ફિલ્મ રિવ્યૂ
‘જીવ’ ફિલ્મ, કચ્છના વીર હૃદય વેલજીભાઈ મહેતાના સત્ય જીવન પર આધારિત, એક એવી પ્રેરણાદાયી ગાથા છે જે મોટા પડદા પર નિઃસ્વાર્થ પ્રેમ અને જીવદયાના આદર્શને જીવંત કરે છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજન નથી, પણ આપણા માનવતાના અસ્તિત્વ પર એક મધુર પ્રશ્ન છે. ફિલ્મની વાર્તા કહેવાની પદ્ધતિ ખૂબ જ આકર્ષક છે. મૂળજીભાઈ (યતીન કાર્યેકર) દ્વારા…
ઉદયપુર ટેલ્સ ઈન્ટરનેશનલ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ તેની 7મી એડિશન સાથે પરત ફરી રહ્યું છે — હૃદય અને સંસ્કૃતિને જોડતી અનોખી વાર્તાઓનો ઉત્સવ
ઉદયપુર ટેલ્સ ઈન્ટરનેશનલ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ તેની 7મી એડિશન સાથે પરત ફરી રહ્યું છે — હૃદય અને સંસ્કૃતિને જોડતી અનોખી વાર્તાઓનો ઉત્સવ ઉદયપુર ટેલ્સ ઈન્ટરનેશનલ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ ગર્વભેર તેની 7મી આવૃત્તિની જાહેરાત કરે છે, જે 9 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન રમણીય શહેર ઉદયપુરમાં યોજાવા જઈ રહ્યો છે. સુષ્મિતા સિંઘા અને સલિલ ભંડારી દ્વારા સ્થાપિત, ‘ઉદયપુર…
ફેલિસિટી થિયેટર પ્રસ્તુત કરે છે મેગ્નમ ઓપસ “હમારે રામ” રાજકોટમાં
• આશુતોષ રાણા અને અન્ય લોકપ્રિય સ્ટાર્સ તેમની કલાથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે! ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર દ્વારા મહાકાવ્યત્મક “હમારે રામ”ની નાટ્ય પ્રસ્તુતિ ગર્વથી તમારી સમક્ષ તમારી સમક્ષ ગર્વપૂર્વક રજૂ કરવામાં આવી રહ્યું છે. ગૌરવ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત, આ મહાન રચના રામાયણના કેટલાક અભૂતપૂર્વ દ્રશ્યો દર્શાવે છે જે પહેલાં ક્યારેય કોઈ સ્ટેજ પર દર્શાવવામાં…
બિસ્પોક આર્ટ ગેલેરી રજૂ કરે છે “પુરુષ પ્રકૃતિ” – ધરતી અને માનવ-કુદરત વચ્ચેના કળાત્મક વારસાને સમર્પિત એક વિશેષ આર્ટ શો
અમદાવાદ, મે 2025 – અર્થ મન્થ (Earth Month) અને અર્થ ડે (Earth Day) ની ઉજવણી અંતર્ગત, બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે “પુરુષ પ્રકૃતિ” નામક એક વિશેષ કલાપ્રદર્શન રજુ કરવામાં આવ્યું છે.. આ પ્રદર્શનનું આયોજન જાણીતા કલા ઇતિહાસકાર ઉમા નાયરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આ શો ડિરેક્ટર, કલેક્ટર અને સ્થાપક દેવિન ગવારવાલા દ્વારા રજૂ અને હોસ્ટ કરવામાં…
