#Vishwaguru #VishwaguruMovie #GujaratiCinema #GujaratiFilm2025 #1August2025 #IndianCinema
ગુજરાતી સિનેમા માટે એક નવી ઊંચાઈ: ‘વિશ્વગુરુ’ ફિલ્મમાં ગૌરવ પાસવાલા રૉકીના શક્તિશાળી પાત્રમાં
‘વિશ્વગુરુ’થી ગુજરાતી ફિલ્મે મેળવી નવી ઊંચાઈ, ગૌરવ પાસવાલા -રૉકી તરીકે તેજસ્વી અભિનયમાં અમદાવાદ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અપેક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. એક વિશિષ્ટ વિચારધારાને આધારિત આ ફિલ્મમાં જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ પસવાલા ‘રૉકી’ તરીકે મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. ‘વિશ્વગુરુ’ માત્ર એક સિનેમેટિક અનુભવ નથી, પણ આજના…
‘વિશ્વગુરુ’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ સાથે 1 ઓગસ્ટ, 2025ની રિલીઝ ડેટ જાહેર
વિશ્વગુરુ માત્ર એક ફિલ્મ નથી, તે ભારતના વિશ્વગુરુ બનવાના વિઝનને આધુનિક પ્રસ્તુતિ સાથે રજૂ કરતી એક દૃઢ દૃષ્ટિ છે. ગુજરાતી સિનેમા જગતમાં એક નવું અધ્યાય જોડાતું જોઈ શકે છે, કેમ કે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ હવે 1 ઓગસ્ટ , 2025 ના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ‘વિશ્વગુરૂ’નું નિર્દેશન શૈલેષ બોઘાણી અને અતુલ…
