Veljibhai Mehta
સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ
અમદાવાદ: ગુજરાતી સિનેમાના જગતમાં ટૂંક સમયમાં આવી રહી છે એક એવી ફિલ્મ, જે માત્ર વાર્તા નહીં પરંતુ એક અહેસાસ બની રહેશે – ‘જીવ’. વિવાન ફિલ્મ્સ એલએલપીના બેનર હેઠળ બનેલ અને સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ માનવ અને મૂંગા પશુઓ વચ્ચેના કરુણાભર્યા સંબંધને અદભૂત રીતે રજૂ કરે છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા…