ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક

અમદાવાદ / ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું  પ્રભાવશાળી ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલર ફિલ્મની ભાવનાત્મકતા, માનવતા અને જીવજાત પ્રત્યેની કરુણાને સુંદર રીતે રજૂ કરે છે અને ફિલ્મ માટેની અપેક્ષાઓને વધુ ઉંચી કરે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન…

Read More

કોણ છે એ “અંકલ” જેના વશમાં છે કેટલીય છોકરીઓ? : “વશ લેવલ 2″નું ટ્રેલર લોન્ચ, 27મી ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ

ગુજરાત :  વશ  ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ 2” લઈને આવી રહ્યાં છે.  કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે. તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડીદોશ, રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ડિરેક્ટરે 2023 માં વશ નામની થ્રિલર ફિલ્મ બનાવી, જેણે…

Read More

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ના ટ્રેલરે જગાવી રાષ્ટ્રીય ભાવના

ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ નો ટ્રેલર આજે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ તેમજ અનેક સીનેપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલર દર્શકોને એક સાથે ગર્વ, વિચાર અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરાવે છે. ટ્રેલર લૉન્ચ પ્રસંગે ફિલ્મના પ્રખ્યાત કલાકાર…

Read More
Back To Top