Swastik Motion Pictures Production

વિશ્વગુરુ ફિલ્મનું ટીઝર રિલીઝ: રાષ્ટ્ર વિરોધી વિચારો સામે ચેતનાત્મક સંઘર્ષને રજૂ કરતી તસવીર
અમદાવાદ, 7 જુલાઈ 2025: ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવું પાનું ઉમેરતી અને રાષ્ટ્રીય ચેતનાને આધુનિક દૃષ્ટિકોણ સાથે રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું ઓફિશિયલ ટીઝર આજે જાહેર કરવામાં આવ્યું છે. ટીઝર એક શક્તિશાળી સંદેશ સાથે પ્રારંભ થાય છે – “રાષ્ટ્ર સામે ઊભા થયેલા આંતરિક દુશ્મનો સામેનો ચેતનાત્મક સંઘર્ષ”, જે દર્શાવે છે કે ફિલ્મ માત્ર એક દ્રશ્યરમ્ય અનુભવ…